SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦] એકવીસ આનુષંગિક રચનાઓ ૧૧૯ છે. એમાં જે નિમ્નલિખિત બાબતે રજૂ કરાઇ છે તે ક્રમ સિદ્ધાન્ત સાથે સંબંધ ધરાવે છેઃ જીવનું વિકૃત સ્વરૂપ (પૃ. ૪૪-૪૫), પાંચ આશ્રવ (પૃ. ૫૬૬૫), આઠ ક્રમ' (પૃ. ૬૬-૮૧) અને ચૌદ ગુણુસ્થાનક (પૃ, ૧૬૨-૧૬૭). દ્વિતીય ભાગના લેખક તરીકે શ્રી.વિજયપ્રેમસૂરિજીના શિષ્ય ૫. શ્રીભાતુવિજયગણુિનું નામ મુખપૃષ્ઠ ઉપર છે, એ કે એમાં જૈન ધના અનન્ય ક્રુસિદ્ધાન્તનું વિજ્ઞાન' નામનું બીજું પ્રકરણ આ ગણિના પ્રશિષ્ય અને મુનિશ્રી ધર્માંનવિજયજીના શિષ્યશ્રી જયશેખર વિજયજીએ રચ્યું છે, એનાં પૃ. ૧-૧૦૩માં આ સિદ્ધાન્તનું નિરૂપણ છે જ્યારે રૃ. ૧૦૪માં ૧૫ પ્રશ્નો પૂરતી પ્રશ્નાવલિ છે. ‘ગણુધરવા’ગત ક્રમ'સશસ્ત્ર (પૃ. ૩૬)માં ક્રમðની સિદ્ધિની રૂપરેખા આલેખાઇ છે. ૧ આ ચોથું- અંતિમ પ્રકરણ છે. *
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy