SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦] એકવીસ આનુષગિક રચનાઓ ૧૧૫ ૪૮૧), કર્મ અને નોકર્સ વચ્ચે તફાવત (૬૪૬), વગણ (૭૧૩૭૧૮), આસવને અર્થ અને કર્માશયાદિ સાથે સંતુલન (૭૩૮૭૩૯), આસ્રવ, કર્મ અને યોગનાં લક્ષણ (૭૪૦-૭૪૧). કષાયની વ્યુત્પત્તિ (૭૪૩), અશુભ કર્મનાં કારણે (૭૪), કષાયાદિના અર્થ (૭૪૪), સાં પરાયિક અને અર્યાપથિક કર્મ (૭૪૭), આસવના કર ભેદ (૬૨), કર્મબંધની વિશેષતાનાં કારણે (૭૬૬), પરિસ્ટવ અને અનાસ્તવ (૭૬), મૂળ પ્રકૃતિઓ (૭૭૮), આઠ કર્મના તેમ જ મેહનીય કમેના ભેદેના આસ્ત્ર (૭૭૮-૮૧૧), બંધનાં કારણે (૮૭૫), અવિરતિનું પ્રમાદ અને કષાયથી પૃથકત્વ ( ૯૭૫), અવિરતિને કષાયમાં કવચિત અંતર્ભાવ (૯૫), મિથ્યાદર્શનાદિ અને ગુણસ્થાને (૮૭૬), બંધનાં કારણોની સંખ્યા પરત્વે મતભેદ (૯૭૬), અવિરતિ, કષાય અને પ્રમાદમાં લક્ષણ (૯૯૦), પ્રમાદા પ્રકાર (૯૯૧), અમૂર્ત આત્મા અને કર્મનું ગ્રહણ (૯૯૨), બંધને અર્થ (૯૯૨), કર્મબંધની બદ્ધાદિ ત્રિવિધતા (૯૯૩), ગેષ્ઠા માહિલ (૯૪), પ્રકૃતિ, રિથતિ વગેરેનાં લક્ષણ અને એનાં ઉદાહરણ (૯૯૬-૯૯૮), જ્ઞાનાવરણુંદિને પરસ્પર સંબંધ (૧૦૦૦), ઉત્તર પ્રવૃતિઓ (૧૦૦૨-૧૦૫૦), જ્ઞાનાવરણાદિની સ્થિતિ અને એને અબાધાકાળ (૧૦૫૧), નિર્જરાની વિવિધતા (૧૯૫૨), અનુભાગના અર્થ (૧૦૫૩, પુણ્યની વ્યાખ્યા (૧૦૫૫), ૪ર પુણ્યપ્રકૃતિ (૧૦૫૬), પુણ્ય બાંધવાના ૯ પ્રકારે (૧૦૫૮), પાપ બાંધવાના ૧૮ પ્રકાર (૧૯૫૮), પુણ્ય અને પાપના બબે પ્રકારો (૧૦૫૮), “સમચતુરસ્ત્રનો અર્થ (૧૯૫૯), ગતિ પ્રમાણે પુણ્યપ્રકૃતિઓનો વિભાગ (૧૦૫૮), જાતિ પ્રમાણે પુણ્યપ્રકૃતિઓને વિભાગ (૧૦૬૦), ગતિ પ્રમાણે પાપ-પ્રકૃતિઓનો વિભાગ (૧૦૬૦), જાતિ પ્રમાણે પાપ-પ્રકૃતિઓનો વિભાગ (૧૯૬૧), પુણ્ય અને પાપનાં વાસ્તવિક અને સ્વતંત્ર અસ્તિત્વ (૧૯૬૧-૧૦૬૪), સંવર (૧૦૬ પ-૧૧૦૫, ધ્યાન (૧૧૨૪–૧૧૩ ૬), “શૈલેશી” અવસ્થા
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy