SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ મું ૫૦૧ રૂદનનિ સાંભળ્યા; જાગૃત થને વીનારાયણને ખેલાવી એ સ્ત્રીના રૂદનનું કારણ જાણવાને મેાકલ્યા. રાજાની આજ્ઞાથી વીરનારાયણ નગરીના કિલ્લાનું ફાળથી ઉલ્લઘન કરીને નગરીની બહાર આવ્યા. અને રૂદન કરતી સ્ત્રીની પાસે આવી ખેલ્યા; હું સ્ત્રી! આવી માઝમ રાતે તમારે રૂદન કરવાનું શું કારણ છે તે કહે ! '” 6. “હું આ રાજ્યની અધિષ્ઠાત્રી કુલદેવી છું. આ બળતા અગ્નિકુંડમાં અત્યારે ચાસઠ જોગણી રાજાને ખેંચી લાવી પોતાની તૃપ્તિને માટે હામીને ભાગ લેશે, અને રાજા વિનાનું રાજ્ય થઇ જશે, માટે હું રૂદન કરૂં છું; કારણકે આ રાજાને એવા કોઈ સાહસિક સેવક નથી કે જે પેાતાના શરીરનો ભાગ આપી રાજાતુ રક્ષણ કરે. ” દેવીનુ વચન સાંભળી વીરનારાયણ એક્લ્યા, “ હું... જ રાજાનો વફાદાર સેવક છું, તે અગ્નિમાં હોમાઇ જવાની વિધિ મને કહેા ! ' ૮ એ કાર્ય કરવાને કોઇ શક્તિવાન નથી તે। કહીને પછી શું કરૂ? ” ,, “કોઈ શક્તિવાન છે કે નહિ એ જાણવાનું તમારે શુ પ્રયાજન છે? તમે તમારે રક્ષાનો વિધિ જે હોય તે કહો.” વીરનારાયણનાં વચન સાંભળી દેવી ખેોલી, “ હું વીર ! ત્રીશ લક્ષણા પુરૂષના બલિદાન વગર જોગણીઓ તૃસી પામશે નહિ, અને ત્રીશ લક્ષણા પુરૂષ તરીકે તુ તા અને રાજા બન્ને છે. બીજું કાઈ નથી. ” 66 રાજા તેા વિશ્વને આધારરૂપ જગતનો પાલનહાર છે, પણ હું તેા તેનો એક સેવક છું. મારા જેવાના ભેાગથી એ વિધાધારપુરૂષની રક્ષા થતી હાય તા હું મારા ભાગ આપીશ.” વીરનારાયણ મેલ્યા.
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy