SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમચરિત્ર યાતે કૌટિટ્યવિજય વિવિધ વાતાના આનંદમાં ખુશખુશાલ બન્ને કેટલેક વિસે માળવાની હદમાં પ્રવેશ્યા. અનુક્રમે ચાલતા ચાલતા અવંતીથી થાડેક દૂર રહ્યા; ત્યારે અવતીથી ધસી આવતા એક મનુષ્ય તેમને માર્ગમાં મળ્યા. પેાતાની નગરી તરફથી આવતા પુરૂષને જોઇ કુતુહુલ વૃત્તિથી રાજકુમારે પૂછ્યું, “ અરે, ભાઇ ! આજ હાવરા મહાવરા કયાં જાય છે? ' “ શ્રીમાન ! અવંતીથી આવું છું તે ભરુચ તરફ જાઉં છું!” “ અવતીથી આવે છે, તેા અવતીની કાંઇ નવાજાની જાણતા હૈ। તા કહે, ભાઇ ! ” '' નવાજુની તા ઘણી છે. તમને શી વાત કહું... ? ભમાત્ર પ્રધાનજી રાજકુંવર વિક્રમચરિત્ર માટે કન્યા સાધવા ગયા અને બીજી તરફ વિક્રમરત્ર અવતીમાંથી એકાએક ગુમ થઇ ગયા!” t ૨૦૦ અરર ! વિક્રમચરિત્ર ગુમ થઇ ગયા ? ” “ તમને દુ:ખ થાય છે શું?” આનંદ એલ્યા. ૬ કેમ ન થાય ? વિક્રમચરિત્ર તેા ખાસ મારા મિત્ર છે ! ” ૬ એમ...જરૂર તા કાંઇ ભેદ છે !” “ એમાં ભેદ ૬ પછી ? શું વળી ? ” રાજકુમારે એ પુરૂષને પૂછ્યું, “ કન્યા શાધવા ગયેલા પ્રધાનજી ભીમ રાજાની કન્યા રૂપકુમારીને લઇને આવી પહોંચ્યા. કુમારના તે પત્તોય નથી. રાજકુમારી રૂપમારી કુમારના વિયોગે કાષ્ટભ્રક્ષણ કરવાને તૈયાર થઇ.’ “ અરર ! ગરીમ મિચારી આશાભરી બાળા ! 66 મહારાજ અને પ્રધાતાએ મહામુશ્કેલીએ એક માસ સુધી રાહ જોવા કહ્યું, આવતી કાલે એક માસ પુરો થતા
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy