SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ મુ ૧૬૫ વિક્રમાદિત્યે યાગીએ મુકેલુ ફળ હાથમાં લઇને ભાગ્યું તા તેમાંથી એક રત્ન નીકળ્યું. રત્નને જોઈ આશ્ચય પામતા રાજા આયે; “ હું ચોગીરાજ ! આવું રત્નમય ફળ ભેટ કરવામાં તમારા ગુ ઉદ્દેશ છે ? ” " * રાજન્ ! આજના ફળમાં નહિ કિંતુ વર્ષ દિવસથી આવતાં સવેળામાં આવાં અમૂલ્ય રત્ન રહેલાં છે.” ચેાગીના ધનથી આશ્ચર્ય પામતા રાજાએ ભ’ડારમાંથી મળ્યાં ફળ મગાવી તેમાંથી રત્ના કઢાવ્યાં. એ રત્નાને ફળમાંથી બહાર કાઢી રાજા બાહ્યા; “ કે હે યેગીરાજ તમેા પણ આમ આ પ્રકારની ભેટ કરે છે? 66 મહારાજા ! રાજા, દેવતા, ગુરૂ, ઉપાધ્યાય અને જૈશ એમની પાસે ખાલી હાથે જવુ' નહિ. પરંતુ એમની પાસે ફળ લઇને જવાથી ફળની પ્રાપ્તિ થાય છે.” યાગીએ ખુલાસા કરવા માંડયા. “તમારે શું કાર્ય છે તે કહેા, યાગીરાજ!” રાજાએ મુદ્દાની વાત કરી. ! રાજન્ ! હું આજ કેટલાક સમયથી એક અપૂ વિદ્યા સિદ્ધ કરવાને મંત્રની સાધના કરૂં છું. પણ કુશળ ઉત્તરસાધક વગર મારી વિઘા સિદ્ધ થતી નથી. તા હૈ સાહુસિ ! વીર ! તમે મા ઉત્તરસાધક થાઓ; જેથી મારે પ્રયત્ન સફળ થાય.” યાગીએ પાતાનું કાર્ય કહી સભળાવ્યું. રાજાએ યાગીનું વચન અંગીકાર કર્યું અને પેાતાનુ કાર્ય સિદ્ધ થવાથી સ્થાનકના નિર્દેશ કરી રાતના રાજાને આવવાનું આમંત્રણ આપી યાગી ચાયા ગયા. દિવસના કાર્યથી પરવારી નિશાનું સામ્રાજ્ય વિસ્તાર પામે છતે રાજા એક ખડગ માત્ર લઇને ગુપચુપ ચેગીની યા તે ચાલ્યા ગયા.
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy