SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮ મું ૧૫૯ શું તું પ્રતિષ્ઠાનપુરથી આવે છે? તું કે બાળક છે? ત્યાંના રાજાને તું ઓળખે છે ત્યારે? “હા મહારાજ ! પ્રતિષ્ઠાનપુરનરેશ શાલિવાહન માટે આપ પૂછે છે ને?” એ અદ્દભુત બાળક નિડરતાથી બોલ્ય. હા, ભાઈ! તે સિવાય તું રાજાના આત્મીય જનને પણ ઓળખે છે કે શું ? ” કેમ નહિ? મહારાજ શાલિવાહનને નરÀષિણી સુકુમારી નામે પુત્રી હતી તેને પોતાના સાત ભવની વાત સંભળાવી છેતરીને પિતાને વીર માનો કેઈ પરદેશી પોતાને દેવ તરીકે ઓળખાવી પરણી ગયે.” એ સુંદર બાળક જરા હ, બધી સભા બાળકને જોઈ સ્તબ્ધ થઈ ગઈ. “આ તે બાળક કે જાદુગર? 5 પોતાની વાત સાંભળી રાજા પણ હસ્ય. પછી શું ? ” રાજાએ આતુરતાથી મસ્તક ધુણુંવતાં પૂછયું, પછી શું કૃપાનાથ! એ બિચારી નિર્દોષ અને પોતાને આશ્રયે રહેલી બાળાને ગર્ભવતી જાણી એક દિવસ એને દેવે જે પતિ તે જ રહ્યો.' ઘણું જ ખરાબ એ તે! 5 સભામાંથી અવાજ આવે, પિતાને મળતી આવતી વાત સાંભળી રાજા વિક્રમાદિત્ય જડ જે થઈ ગયે, “આ બાળક પોતાને ઈતિહાસ શી રીતે જાણે?” આગળ શું થયું?” રાજાએ પુછયું. પછી તો મહારાજ ! એ દગાર પતિના વિજેગમાં બાળાએ અનેક વલોપાત કર્યા, રૂદન કર્યા છેવટે એના માતપિતાએ સમજાવી અને શાંત કરી, પતિના વિજોગે પતિને સંભાતી બાળા દુખે દિવસે વ્યતીત કરવા લાગી. »
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy