________________
પ્રકરણ ૧૫ મું
૧૧૭
પ્રતિજ્ઞા કરી. પાતાના હાથે પાતાનાં માલમિલ્કત લુટાવ્યાં, આબરૂ ઇજ્જત ગુમાવ્યાં ” ભામીએ વ્યાકુળ થઇને કહ્યું.
• હુય કાંઈ બગડી ગયું નથી, મામી ! આ માલમિલ્કત આપણે છુપાવી દઈએ, અને તમે માં પણ કાંક છુપાઈ જાવ.
'
ભયથી વ્યાકુળ થયેલી મામીએ ભાણાને બધીય મિલ્કત બતાવી ને ધાતે પણ છુપાઈ જવા માટે તૈયાર થઈ. ભાણેજે મામીને ખાલી કાઠીમાં સતાડી કાઇ મેલાવે તા કાંઇ પણ ન એલવાની સૂચના કરી. મામીનાં પહેરેલાં વજ્ર પણ કઢાવી લીધાં, પાતાની માતા સામાને ગુણીમાં સંતાઠી દીધી. બીજા માણસાને પેતાતાને ઠેકાણે જવાને કહ્યું, અને ત્યારપછી એ મામાનું અમુલ્ય જર્ અવેરાત, સુવર્ણ વિગેરે પેાતાની અને કાવડમાં સાહસ ભરી આ ભાણાભાઈએ મામાના મકાનને નમસ્કાર કર્યાં; આ ભાણેજે મામાનુ· ઘર સાફ કરી નાખી ત્યાંથી ચાલતી પકડી.
કાલીના મકાન પાસે આવી ત્રણ તાળી પાડી ને વેશ્યાએ ઝંપા ઉઘાડયા તે અંદર દાખલ થયા તે આસ્તેથી પા દેવાયા. મકાનમાં જને સહુ-ભાણેજે કાલીની આગળ સવ ધનને ઢગલા કર્યાં, તલારક્ષકની કહાણી કહી સભળાવી. કાલી અને સહર્ ખુમ હસ્યાં. ચારની ચૌ કળાથી પ્રસન્ન થયેલી કાલીએ સહુની ખાનપાનથી ખુબ ભક્તિ કરી. સહરે પણ એ તલારક્ષકનું બહુઁય ધન કાલીને બક્ષીસ આપી દીધુ', ચારની આવી ઉદારતાથી કાલીના હ ને! કાંઇ પાર ન રહ્યો!
،،
પ્રાત:કાળે નિરાશ થયેલા કોટવાળ રાજસભામાં રાજા પાસે આવીને મેલ્યા, કૃપાનાથ ? ત્રણ ત્રણ દિવસની મારી મહેનત ખાલી ગઇ. ચારને પકડવાની મારી હેાશિ