SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અજાપુત્રની કથા. ૧૯ માળી નાખ. કારણ કે એ ત્રણે અત્યારે મારા પ્રાણ લેવાને તૈયાર થયા છે. તે સવાગસુંદરી નામની તે અમારી સખીએ તને મેાલાવવા માટે મને માકલી છે. માટે હું મહાભાગ ! ત્યાં આવવાની મહેરબાની કર ! રાજા પેતે જ તેમાં અનુરાગી હતા અને તેમાં દાસીએ પ્રાથના કરી, એટલે આગળ ચાલતી દાસી સાથે રાજા તેણીના આવાસમાં ગયા, તેને આવતા જોઇ ભારે હર્ષોંથી લાંચન વિકસાવી, તે સર્વાંગસુંદરીએ ઉઠીને રાજાને માન આપ્યુ, તથા તે તેને સ્નાન-ભેાજનાર્દિક કરાવ્યાં. કારણ કે પ્રાઢ અનુરાગથી ઉપજેલા પ્રેમનેશું દુષ્કર છે ? તે પ્રેમવતીની સાથે ભાગ ભાગવતાં, અત્યાસક્તિને લીધે રાજા પેાતાનું રાજ્ય અને મિત્રાદિકનેભૂલી ગયા. હવે અહીં અજાસુતને હરણ કરી હાથીએ તેને જંતરના માવાસ આગળ મૂક્યો. એટલે · આ બિચારા માણસને પૃથ્વીતહથી અહીં કાણુ હરી આવ્યું ? ’ એમ ખેલતા એક વ્યંતર તેને પેાતાના સ્વામી પાસે લઇ ગયેા. ત્યાં મહત્વિક વ્યંતરને નમસ્કાર કરી, અજલ જોડી, અજાપુત્રે તેને પોતાને વૃત્તાંત કહી સભછળાવ્યેા. પછી વ્યંતરસ્વામીએ તેને આશ્વાસન આપતાં કહ્યું કે—તું હીશ નહિ. તને અમે યથાસ્થાને મૂકી આવીશું. અહીં જ્યાંસુધી તને ગમે, ત્યાં સુધી સ્વગૃહની માફક રહે. ’ એમ સાંભળી, તેની ઋદ્ધિથી સંતુષ્ટ થતાં અજાપુત્ર ત્યાં રહ્યો. એક વખતે તેણે બ્યંતરેશને પૂછ્યું કે— અહીંથી નીચે કઇ સ્થાન છે ? ' તે ખેલ્યા• હું ભદ્ર ! અહીંથી નીચે સાત નરક છે, જે પાપીને પાપનું પરિ ામ ભાગવવાનાં સ્થાન છે. ’ જેથી તે નરકની સ્થિતિ નજરે જોવાને ભારે ઉત્કંઠા પ્રગટ થતાં, પ્રભાવશાળી વ્યતરેશે તેના મસ્તકપર પાતાના હાથ રાખ્યા. તેના પ્રભાવરૂપ ઈંદ્રજાળથી સાક્ષાત્ Hરક જોતાં અજાપુત્રને વ્યંતરેંદ્ર પોતે નરકની વેદના પૃથક્ વવીને કહેવા લાગ્યા કે રાગ, દ્વેષ, મદ અને ઐશ્વર્યાદિકી ? C ܕ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy