SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. 6 પાતે બહાર એકલા બેઠા છે,તેને ખાવા પૂરતુ ધન દઇ ચારટા બધા બહાર રહ્યા અને વણિકપુત્ર ભાતું લઇ, નગર બહાર નીકળતા હતા તેવામાં ભિક્ષા નિમિત્તે નગરમાં જતાં એક સાધુને તેણે જોયા એટલે દૂરથીજ સાધુને વંદન કરતા જોઈ વિચારવા લાગ્યું કે અહા ! મેં દુષ્ટ માપતાને તયા, જિનધમ મૂકયા. ધર્મોપ-, દેશક સાધુના પણ મેં ત્યાગ કર્યાં. હા ! હા ! હું કેવા અધમાધમ બન્યા ? માટે હવે તે બધાં અકૃત્ય-પાપને છેદનાર સાધુને દાન ૪. ’એમ ભાવી, તેણે સાધુને દાન દીધું, પછી સાધુને વંદી, તે ચારા પાસે આવ્યે. તે બધા જમીને નગરીમાં પહેોંચ્યા. ત્યાં રાત પડતાં, નગરમાંથી રાજાના ઘેાડા લઈ, ચાર પાછા ફર્યા, એટલે કાટવાળે તેમને જોતાં, ચેાર સમજીને માર્યાં, પણ પેલા વણિકપુત્ર ભાગવા માંડ્યો, તેને ગાઢ બાંધી, પ્રભાતે કાટવાળ તેને રાજદ્વારે લાબ્યા અને રાજાને વાત કહી. હવે વણિકપુત્ર ત્યાંજ બેઠા છે, એટલે દ્વારપાલે રાજાને વિનંતી કરી કે હે સ્વામિન્ ! કેટવાલે આણેલ ચાર બારણે ઉભા છે. ’ તે સાંભળતાં રાજાએ મત્રીને આદેશ કર્યાં કે— હે પ્રધાન ! એ ચારને અપૂ રીતે કદર્થોના પમાડા. ’ એમ કહી મંત્રીને તેણે વિદાય કર્યાં. પ્રધાને પેાતાના સ્થાને જઈને કાટવાળને પૂછ્યું કે— એણે શી ચારી કરી ? ’ તે ખેલ્યા 6 રાજાના અશ્વો ચેાર્યાં. ’ એમ તેના કહેતાં મંત્રી પેાતાની અને ભાર્યાથી નિરંતર દુઃખી છે, તેમની બંને કન્યા ચારને પરણાવતા, મંત્રીએ શિખામણ આપી કે— હે ભદ્ર ! હવે આજથી તુ' ચારી કદિ કરીશ નહિ. સ્ત્રીઓ સાથે ઘરવાસ સુખે પાળજે. નહિં તે તને મારી નાખીશ. ’ એ રીતે પરણાવી, તેણે ચાર-વણિકપુત્રને વિસર્જન કર્યાં અને રાજા પાસે જતાં તેણે ચેારના વૃત્તાંત સંભળાવ્યેા. જે સાંભળતાં રાજા કાપાયમાન થઇ, પ્રધાનને કહેવા લાગ્યા કે− વિચારમૂઢ છે, કે વિનાશવા લાયકને આમ સુખી 6
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy