SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ અઢીલાખસાધુ, ત્રણલાખનેએ શાહજાર સાધ્વીઓ, ખે હજાર ચૌદપૂર્વી, આહજાર અવધિજ્ઞાની, આહજાર મનઃપ`વજ્ઞાની, દેશહજાર કેવળજ્ઞાની, વૈક્રિયલબ્ધિવત ચૌદહજાર મુનિ, સાત હજાર ને છસેહ વાદલબ્ધિધારી, અઢી લાખ શ્રાવક, અને ચાર લાખને એકાણું હજાર શ્રાવિકા એ પ્રમાણે પ્રભુને પરિવાર થયા. ત્રણ માસ ને ચાવીસ પૂર્વાંગે ન્યૂન એક લાખ પૂર્વી વિચરી કેવળજ્ઞાની પ્રભુ સમેત્તશિખર પર પધાર્યાં. ત્યાં પોતાના મેાક્ષકાળ જાણી એકહજાર મુનિએ સહિત પ્રભુએ અનશન કર્યું. શ્રાવણ માસની કૃષ્ણ સપ્તમીએ શ્રવણ નક્ષત્ર સાથે ચંદ્રમાને યાગ થતાં કાયાત્સગ રહેલા અને શુકલધ્યાનમાં વતા અતશતધારી મુનિએ સાથે મેાક્ષમાં પધાર્યાં. તે વખતે આસનક પથી ઇંદ્રો ખેદપૂર્ણાંક ત્યાં આવ્યા. પછી પ્રભુના નિર્વાણુ મહેાત્સવ ભક્તિપૂર્વક કર્યો. જે હકીકત અહીં આપવામાં આવેલ છે. તેના પઠનથી ભવ્યવાના હૃદયમાં ભકિત પ્રગટ થાય છે. શ્રીચંદ્રપ્રભુસ્વામી કુમારપણામાં અઢીલાખપૂર્વ, સાડાછ લાખપૂર્વ તથા ચાવીશ પૂર્વાંગ રાજ્યસ્થિતિમાં, તેમજ ચાવીશ પૂર્વાંગ ન્યુન એકલાખપૂ સયમ પર્યાયમાં રહ્યા. એમ દરા લાખ પૂર્વનું પ્રભુનુ આયુષ્ય હતું. ઉપર પ્રમાણે શ્રી દેવેદ્રાચાર્ય મહારાજે એ પરિચ્છેદમાં આ ઉત્તમ ચરિત્ર પૂર્ણ કર્યુ છે. વાચકાની સુગમતાની ખાતર સંક્ષિપ્તમાં ઉપર મુજબ આ ગ્રંથના સાર અમેાએ આપેલ છે. ઉત્તમ પુરૂષોના આવા સુ ́દર અલૌકિક ચરિત્રો, હા તેમજ મનન પૂર્વક વાંચતાં આત્મામાં શાંત રસ ઉત્પન્ન થવા સાથે ત્રિરત્ન ( જ્ઞાનાદિ )ના ગૌરવને, તેમજ ધરૂપી મહામંગળને સંપાદન કરાવનાર સાથે આત્મભાવના, આત્મદર્શન, અને આત્માનંદ પ્રગટાવનાર છે, તેથી જ આ ગ્રંથની આ અનુપમ, પ્રભાવશાળી અને ઉત્તમ રચના છે તેમ વાચક ભવ્યાત્માઓને જણાયા શિવાય રહેશે નહિ. આવા ચારિત્રો મુમુક્ષુઓને અવસ કલ્યાણકારી થાય છે, તેવા અનુભવ હાવાથી આ આઠમા જિનેશ્વર શ્રી ચદ્ર
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy