SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૯૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી—રિત્ર. મૂકી, શુકી ઉડીને કયાંક ચાલી ગઈ. શુક પેાતાના પુત્રને લઈ કયાં જંગલમાં ગયા અને ત્યાં અપત્યરહિત શુકીના શાચ કરવા લાગ્યો, નગરના લેાકેા પેાતાના સ્થાને ગયા. હવે પુત્ર વિયેાગથી મરવાને ઈચ્છતી શુકી, કોઈ મોટા ઉદ્યાનમાં શ્રી ઋષભદેવના મંદિરમાં પ્રભુની ભવ્ય મૂર્ત્તિ જોઈ, રામાંચિત થતાં અતરની શુભ ભાવનાવડે કર્મપુજ છિન્ન થઈ શુભ અને સમભાવ પ્રગટ થતાં, ત્રણ પ્રદક્ષિણા દઈ ભગવતને પ્રણામ કરી તે સ્હેજ નજીક એસી, ભક્તિપૂર્વક દેવપૂજકને કહેવા લાગી કે– ‘ હૈ ભદ્ર ! તું આ દ્વારના ઉપલા ભાગપર પ્રગટ અક્ષરે એક એવા શ્લાક લખ કે " रत्नांगदनृपादेशात् समर्प्य नंदनं शुकी । મૃતા વાનરાનું ધ્રુત્વા નામેચચ પુોત્ર તુ ” ! ? ॥ અરનાંગદ રાજાના આદેશથી ચુકી પોતાના બાળક સેાંપી, અહીં ઋષભ દેવની સમક્ષ અનશન કરીને મરણ પામી. એ શ્લાક લખાવી, પરમ અનશન કરી, તે ત્રણ દિવસમાં આયુ:સ્થિતિને ખપાવતાં, જિનપ્રતિમા આગળ અનશન કરવાના પ્રભાવે શુષ્કીના જીવ નીતિસાર મંત્રીની પુત્રી થઈ. અનુક્રમે વૃદ્ધિ પામતાં જાણે ઈંદ્રાણીની બીજી મૂત્તિ હોય તેવી રૂપવતી એવી તેણી નું માતાપિતાએ રત્નમાળા એવું નામ રાખ્યુ. તે યૌવન પામતાં યુવાનાના મનને મેાહનમત્ર સમાન થઈ પડી, અને સખીઓ સાથે તે વિવિધ ક્રીડા કરી આનંદ પામતી. એકદા તે ફરતી ફરતી પેલા ઉદ્યાનમાં આવી કે જ્યાં જિનમૂત્તિ આગળ અનશન કર્યું હતું. તે ઉદ્યાન જોતાં કંઇક મનમાં વ્યાકુળતા પામી, પછી તે જિનમ ંદિર જોતાં હર્ષિત થઈને તેણે તેમાં પ્રવેશ કર્યાં. ત્યાં શ્રી આદિનાથની સૂત્તિ જોઈ તેનુ મન `ભારે પ્રપુણિત થયું અને જાણે આનદા
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy