SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ થાય છે. તરતજ ત્યાં તેના ઉદ્યાનમાં યુગધર્ નામના આચાય પધારે છે. તે હકીકત વિનતિ પૂર્વક પદ્મરાજાને ઉદ્યાનપાલક જણાવે છે, અને તેથી રાજા સ સામગ્રી સહિત ઉદ્યાનમાં આવે છે. ગુરૂ પાસે આવી તેઓશ્રીના ચરણે વંદના કરી બેસે છે, કે તરતજ આચાર્ય મહારાજ કનાશક દેશના આપતા જણાવે છે કે, ધમ ભવસાગરથી પાર પમાડી મેાક્ષ આપવા સમ છે; કારણકે ધર્મથી પુણ્ય વધે અને તેથી પ્રાણી મનસુંદર ની જેમ મનેાવાંછિત પામે છે. અહિં તે કથા કહેવામાં આવે છે. rr ધાતકીખ’દ્વીપમાં મનારમા નામે નગરી જેમાં મનસુંદર નામે રાજા છે. તે સભામાં પેાતાના મંત્રીઓને રાજ્ય પુણ્યવડે પામી શકાય કે વિના પણ પમાય ? આવે પ્રશ્ન પૂછે છે, જેથી પુણ્ડવડે જ પામી શકાય તેવા ઉત્તર મંત્રીએ આપે છે. જેથી રાજા કહે છે કે પૂર્વજોએ ઉપાર્જન કરેલ રાજ્ય ભાગવતાં હું મને પેાતાને પુણ્યશાળી કેમ માનું? માટે હું પુણ્યની પરીક્ષાર્થે દેશાંતર જાઉં, અને જો મારૂ પુણ્ય હશે તે ત્યાં મને રાજ્ય પ્રાપ્ત થશે, એમ કહેતાં રાજ્ય મંત્રીઓને ભળાવી પુણ્યની સહાયતા વડે રાજા એકલેા નગરી તજી પશ્ચિમ દિશામાં જાય છે, ત્યાંથી અનુક્રમે સૈાભાગ્યમ’જરી વગેરે સ્ત્રીઓ પરણે છે; પુણ્યયેાગે સાથે રાજ્ય સંપત્તિ પણ પામે છે, જેથી મદનસુંદર પેાતાના પુણ્ય પ્રભાવ જાણી અધિકાધિક પુણ્ય આચરે છે. પછી તે ગામના મંત્રીઓને રાજ્ય ભળાવી સાભાગ્યસુંદરી સહિત મનેારમા નગરી ભણી આવે છે. રસ્તામાં મુનિની ધ દેશના સાંભળે છે. (પા. ૨૬૫ થી ૨૬૭.) પછી રાજા રાણી શ્રાવકના વ્રત ગ્રહણુ કરે છે, અને પોતાના નગરમાં આવી પુણ્ય માટે સંસારી જીવાએ સદા પ્રયત્ન કરવા વગેરે પુણ્ય પ્રભાવ જણાવે છે. અહિં કથા પૂર્ણ થાય છે. જે પુણ્યના અભિલાષિ જીવાને મનન કરવા યેાગ્ય છે. પા. ૨૫૬ થી ૨૬૭. દાનાદિકથી પુણ્ય નહિં ઉપાર્જન કરવા ઉપર મંગળની કથા કહેવામાં આવે છે. મંગળના પિતા મરણ પામતાં તે માટી ઉમરના થયા. પછી પેાતાના અપુણ્યને લીધે તેણે કેવું દુઃખ ભાગવ્યું, છેવટે આ ધ્યાનથી ખરાડા પાડી ભૂતપણે ઉપન્યા. એ રીતે અપુણ્યથી સંપત્તિ, સ્વજન,
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy