________________
પ. પૂ. આચાર્ય મહારાજ સાહેબ શ્રી દેવેન્દ્રસાગરસૂરીજીના પરવિનેયી આજ્ઞાંકિત શિષ્ય, ગણિવ
શ્રી નરદેવસાગરજી મહારાજ સાહેબ.
જન્મ : વિ. સં. ૧૯૯૮ ના ચૈત્ર વદ ૧૧. વાવ ( બનાસકાંઠા ). દીક્ષા : વિ. સ’. ૨૦૧૨ ના વૈશાખ સુદિ ૩, ગણિપદ : વિ. સં. ૨૦૩૬ ના કારતક સુદિ વાવ ચાતુર્માસ . વિ.સ. ૨૦૩૧.
પાલીતાણા.
અમદાવાદ.