SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ viii ઉત્સવમાં દાનધર્મ. સૂર્યાસ્ત. ચિત્રપટ-પ્રદર્શન. પ્રિયતમની ઓળખનો પ્રસ્તાવ. તરંગવતીનું સ્વપ્નદર્શન. સ્વપ્નફળ. તરંગવતીની ચિંતા. સૂર્યોદય. સારસિકાનું પ્રત્યાગમન. સારસિકાનો વૃત્તાંત (ચિત્રદર્શન. એક અનન્ય તરુણ પ્રેક્ષક. તરુણની મૂછ અને પૂર્વભવસ્મરણ. ચિત્રકારની ઓળખ. વૃત્તાંતસમાપ્તિ.) તરંગવતીની પ્રતિજ્ઞા. તરંગવતીનું માગું. તરંગવતીનો પ્રેમપત્ર અને પ્રિયસંદેશ. પદ્મદેવને મળવા ચેટીનું ગમન. પદ્મદેવનાં દર્શન (બ્રાહ્મણ બટુક અને તેનો અવિનય.) સંદેશસમર્પણ. પદ્મદેવનો વિરહવૃત્તાંત. પ્રતિસંદેશ. ચેટીનું પ્રત્યાગમન. પહ્મદેવનો પ્રેમપત્ર. તરંગવતીનો વિષાદ. ચેટીનું આશ્વાસન. તરંગવતીની કામાર્તતા. પહ્મદેવને મળવા જવાનો નિર્ણય. પ્રિયમિલન માટે પ્રયાણ. પ્રિયતમનું દર્શન. પ્રેમીઓનું મિલન. પ્રેમીઓનું પલાયન તરંગવતીના સાહસથી પમદેવની ચિંતા. નાસી જવાનો નિર્ણય. દૂતીને લીધા વિના પ્રયાણ. અપશુકન. નૌકાપવાસ. તરંગવતીની આશંકા. પદ્મદેવનું નિવારણ. ગાંધર્વવિવાહ. પ્રભાતકાળ. ચોરપલ્લી લૂંટારાના સકંજામાં. સામનો ન કરવાની તરંગવતીની પ્રાર્થના. લૂંટારાનાં બંદી. પલ્લીવાસીઓના પ્રતિભાવ. ચોરસેનાપતિ. પદ્મદેવ બંધનમાં. તરંગવતીનો વિલાપ. પ્રોત્સાહક ગીતશ્રવણ. કર્મફળની અનિવાર્યતા. બંદિનીઓ આગળ વીતકવર્ણન. રખેવાળ ચોરનું બંધનમુક્ત કરવા વચન. રાત્રિનું વર્ણન. બંધનમુક્તિ અને ચોરપલ્લીમાંથી પલાયન. ઘોર જંગલમાં પ્રવાસ. ચોરની વિદાય. વસતી તરફ પ્રયાણ. ક્ષાયકગામમાં આગમન. ગામનું તળાવ. ગ્રામીણ તરુણીઓ. આહારની તપાસ. સીતાદેવીના મંદિરમાં આશ્રય. પ્રત્યાગમન શોધે નીકળેલા સાથે ભેટો. વડીલોનો સંદેશ. ભોજનવ્યવસ્થા. પ્રણાશકનગરમાં વિશ્રાંતિ. વિદાય. વાસાલિય ગામમાં આગમન. કૌશાંબીના પાદરમાં. નગરપ્રવેશ. સામૈયું. સ્વાગત અને પુનર્મિલન.
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy