SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સીસં કવિ ન ફુટ્ટ જમસ પાલિત્તે હરતસ્સ । જસ્ત મુહ-નિજ્ઞકરાઓ તરંગલોલા નઈ વૂઢા | ‘જેના મુખનિર્ઝરમાંથી “તરંગલોલા” નદી વહી, તે પાદલિપ્તને હરી જનાર યમરાજનું મસ્તક ફૂટી કેમ ન ગયું ?' ન ચક્કાય-જુથલ-સુહાયા, રમ્મત્તણ-રાય-હંસ-કય-હરિસા। જસ્ત કુલ-પવ્યયસ વ, વિયરઇ ગંગા તરંગવઈ ।। ઉદ્યોતનસૂરિ ‘ચક્રવાક-યુગલથી શોભતી, ‘રાજ-હંસો” ને આનંદિત કરતી “તરંગવતી”, હિમાલયમાંથી વહી આવતી ગંગા સમી, પાદલિપ્તના મુખમાંથી વહી.’
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy