SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ મેાહનચરિત્ર સગે બીજો. तत्पट्टे जिनचन्दाख्या अभवन्सूरयस्ततः ॥ संवेगरङ्गशालादि-ग्रन्थरत्नविधायकाः ॥ ४७ ॥ सूरयोऽनयदेवाख्या - स्तेषां पट्ठेऽतिविश्रुताः ॥ नवाङ्गीवृत्तिकर्त्तारो ऽनूवंस्तीर्थप्रभावकाः ॥ ४८ ॥ ततस्तेषां पट्ट यासन् सुरयो जिनवल्लनाः ॥ संघपट्टादिकर्ता नव्यबोधविशारदाः ॥ ४० ॥ तेषां पट्टे जज्ञिरेऽथ जिनदत्तादयोऽमलाः ॥ सूरयः संयमिताः शासनोन्नतिकारकाः ॥ ५० ॥ प्राडुरासन्ने कषष्टि-तमे पट्टेऽथ संवदि ॥ नेत्रेन्डरसनूमने ज़िनचन्धाख्यसूरयः ॥ ५१ ॥ लुप्तप्रायमथाचारं साधूनां संप्रधार्य ते ॥ संविग्नैः साधुभिः सार्धं क्रियो दारं व्यधुः स्वयम् ॥५२॥ (३५) लोभां “ जरतर " खेतुं नाम याभ्युं. (४९) त्यार माह श्रीनेश्वरभूરિજીના પાટઉપર જીનચંદ્ર નામના સૂરિ થયા, તેમણે સંવેગરંગશાળાને આદે લઇને ઘણા અપૂર્વ ગ્રંથા રચેલા છે. (૪૭) પછી નવાંગીની ટીકા અનાવીને જીનશાસનની પ્રભાવના કરનારા ઘણા પ્રસિદ્ધ એવા શ્રીઅભયદેવ સૂરિજી શ્રીજીનચંદ્રસૂરિજીના પાટઉપર થયા. (૪૮) અભયદેવ સૂરિજીના પાટઉપર શ્રીજીનવલ્લભનામા સૂરિ થયા. (૪૯) શ્રીજીનવલ્લભ સૂરિજીના પાટ ઉપર જીનવ્રુત્ત સૂરિજી વિગેરે સત્તર (૧૭) આચાર્યો શુદ્ધ ચારિત્ર પાળનારા અને શાસનની ઉન્નતિ કરનારા થઈ ગયા. (૫૦) ત્યારપછી સંવત્ સાળસા માર—( ૧૬૧૨)માં જીનચંદ્રનામા સૂરિ એકસઠમા પાટઉપર વિરાજમાન થયા. (૫૧ ) સાધુના આચાર ઘણાખરા લુપ્ત જેવા થઈ ગયેલા જોઇને જીનચંદ્ર સૂરિએ કેટલાક સંવેગી સાધુઓની
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy