SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનચરિત્ર સર્ગ બીજો. (૨૨) यत्र दाणिकलीलार्थ ह्रियते जन्म जन्मिनाम् ॥ मृगया सेह मृतिदा परत्र निरयप्रदा ॥१५॥ वित्तं नामेद जन्तूनां प्राणाः प्रोक्ता बदिश्वराः॥ तहरन हरति प्राणांस्तस्माचौर्य विगर्दितम् ॥१६॥ प्रतिषि जिनवरै-रिदं व्यसनसप्तकम् ॥ ज्ञात्वा परिझया प्रत्याख्यायते यत्र धर्मिनिः॥१७॥ नारते निखिलेऽप्यस्मि-नाक्रान्ते यवनादिनिः॥ देशो य आसीदार्याणां राज्ञां हस्ते यथा पुरा ॥१८॥ (ખરાબ બંધ કરનારી સ્ત્રી ભેગવવી.) જેથી સારી ધર્મકરણું કરી શકાય એવા મનુષ્યદેહને પણ તુચ્છ દ્રવ્યની આશાથી આ જગતમાં વેચી નાખનારી અને પોતાની ઉપર ભરોસો રાખીને તન, મન અને ધન આપનાર પુરૂષવખતે નિર્ધન થાય તે તેને કદાચ મારી પણ નાંખે એવી વેશ્યા નજરે પણ જેવી નહીં. (૧૪) શિકાર કરવો એ છ વ્યસન કહેવાય છે. તેમાં ક્ષણમાત્ર રમત કરવાને માટે મૃગલા આદિ છોને પ્રાણ લેવાય છે, તથા વખતે શિકાર કરનાર પણ પોતે જ ક્રૂર જાનવરનું ભક્ષ્ય (ખાવાની ચીજ) થઈ પડે છે, અને તેમ નહીં બને તે પરલોકમાં તે તે નક્કી નરકમાંજ જાય છે. (૧૬ ) સાતમું વ્યસન ચોરી કરવી. દ્રવ્ય તે માણસના બહાર રહેલા પ્રાણ કહેવાય છે, વાસ્તે જે જેનું દ્રવ્ય હરણ કરે છે, તે તેને પ્રાણજ લીએ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે; તેથી ચોરી કરવી એ પણ લોકમાં તથા શાસ્ત્રમાં ઘણું નઠારું કહેવાય છે. (૧૬) તીર્થકરેએ આ સાતે વ્યસન આચરવાની મના કરી છે. મારવાડેદેશના ધર્મિલા એ વાત “જ્ઞ– પરિઝાવડે જાણીને “પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે ઉપર કહેલા વ્યસનનું પચ્ચખાણ કરે છે. (૧૭) આ સંપૂર્ણ ભરતખંડમાં જ્યારે યવન લકે મચી રહ્યા હતા, ત્યારે પણ આ દેશ પ ૧ આગમમાં કહેલું પચ્ચખાણું યથાર્થ જાણવું તેને જ્ઞપરિજ્ઞા કહે છે. ૨ આગમાનુસાર જાણ્યા પછી પચ્ચખાણ કરવા લાયક વસ્તુનું પચ્ચખાણ કરવું એનું નામ પ્રત્યાખ્યાનપરિણા.
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy