SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) મોનારતે પ્રથમ ના स्वस्वकर्मरता एवं धर्ममाराध्य नक्तितः॥ .. साधयन्ति चतुर्वर्गत्रिवर्गवायथाबलम् ॥३०॥ यत्रानिशं यशःकान्ति-योतिताम्बरमएमलाः॥ चतुःषष्टिकलावन्तः समाः पदध्येऽपि च ॥४०॥ चन्शतिशायिमाहात्म्याः सन्ति लोकाः सहस्रशः॥ तेनेदं प्रथितं लोके नाम्ना चन्पुरं किल ॥४१॥ चकारो वक्ति दुष्कर्म तं शवयति यऊनः॥ तेन चन्पुरं नामा-लनतैतन्मतं मम ॥४॥ કરવામાં, ક્ષત્રિય લોકો ભયથી રક્ષણ કરવામાં, વૈશ્ય ખેતી, વ્યાપાર વગેરે કામમાં, તેમજ શૂદ્રો ત્રણે વર્ણોની (બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય લેકોની) સેવા કરવામાં હમેશાં તત્પર રહે છે. (૩૮) એ પ્રમાણે પિતપતાના કામમાં તત્પર એવા ચારેવ ભક્તિથી ધર્મની આરાધના કરીને પોતાની શક્તિમાફક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની સાધના કરે છે. (૩૯) તે ચાંદપુરમાં રહેનારા લોકોમાં ચંદ્રના કરતાં ગુણ અધિક છે. તે એ રીતે–ચંદ્ર તે માત્ર મહિનામાં કેટલીક રાત્રીસૂધીજ અજવાળું આપે છે, અને આ ચાંદપુરના લોકો તે પિતાના યશના કિરણથી નિરંતર દિશા તથા આકાશને પ્રકાશિત કરે છે. ચંદ્રની તે માત્ર શાળજ કળા છે, અને એ લોકો તો ચોસઠ કળાના ધણી છે. ચંદ્ર તે માત્ર એકજ પક્ષમાં વૃદ્ધિ પામે છે, ને બીજા પક્ષમાં તો ક્ષીણ થાય છે. પણ એ નગરીના લકે તો બંને પક્ષોમાં સરખા એટલે જેમના યશની કાન્તિ હમેશાં વધતી રહે છે એવા તથા નિષ્પક્ષપાતી છે. એવા હજારો લોકો આ પુરમાં રહે છે. તેથી એનું ચંદ્રપુર એવું નામ લેકોમાં પ્રસિદ્ધ થયું એમ લાગે છે. (૪૦-૪૧) અથવા “એનો અર્થ દુષ્કર્મ અને ‘દ્રને અર્થ દૂર કરવાવાળો, આ ચાંદપુરમાં રહેનારા લેકે દુષ્કર્મોને દૂર કરવાવાળા
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy