________________
મેાહનચરિત્ર સર્ગ આઠમેા.
( ૨૭૭ )
पुरी मोहमयी तत्र व्याख्याता मोदमोदनः ॥ यदि तत्किं नरा नैव बुधेरन्नुपदेशतः ॥ ६० ॥ धर्मश्रवणतो नव्या व्यधित्सन्विविधं तपः ॥ गुर्वाज्ञया पञ्चरङ्गी - तपः प्रागादियन्त च ॥ ६१ ॥ व्रतिनां सप्तशत्या त-दन्वष्ठीयत जावतः ॥ ततः पर्युषण पर्व उर्लनं च समागमत् ॥ ६२ ॥ द्विषष्टिक्तप्रत्याख्या चतुर्भिरुररीकृता ॥ घायां वेदाब्धिसंख्यानां भक्तानां त्याग यादृतः ॥ ६३॥ चत्वारिंशन्मितं चैकः प्रत्याख्यादशनादिकम् ॥ चतुस्त्रिंशन्मितानि धौ धौ छात्रिंशन्मितानि च ॥ ६४ ॥ द्वाविंशतिं च धात्र्यां ता-मधिकां च शतं नराः ॥ सार्धविशत्या नक्तानि त्यक्तान्यष्टादशापि च ॥ ६५ ॥
વિચાર કરીને, સાંભળનારા પાંચ હેત્તર માસ અંદર બેસી શકે,એવી માટી વ્યાખ્યાનશાળા તુરત મનવાવી. ( ૫૯ ) નગરીનું નામ મેહમચી (મુંબઈ ) અને માહનેપણ માહ પમાડે એવા મેાહનમુનિજી ત્યાં વ્યાખ્યાન આપનારા એવા ચેાગ મળી ગયા, ત્યારે તે નગરીના રહીશ લોકેા ધર્મદેશના સાંભળીને પ્રતિખેાધ નહીં પામે કે શું ! (૬૦) તે વખતે ધર્મવ્યાખ્યાન સાંભળવાથી ભવ્યાને જાતજાતની તપસ્યા કરવાની ઇચ્છા થઈ, પછી ગુરૂમહારાજની આજ્ઞાથી તેમણે પંચરંગી તપ પ્રથમ આદર્યું. (૬૧) તે તપ આસરે સાતસોં માણસાએ ભાવથી આદરીને પૂરૂં કર્યું. એટલામાં પુણ્યવિના મળવું દુર્લભ એવું પત્તુસણપર્વ નજીક આવ્યું. (૬૨) ત્યારે ચાર જણાએ એક મહિનાના ઉપવાસનું પચ્ચખાણ ગુરૂમહારાજ પાસેથી લીધું. તેમજ બે જણાએ એકવીસ ઉપવાસનું, એક જણાએ ઓગણીસ ઉપવાસનું, બે જણાએ સાળ ઉપવાસનું, બે જણાએ
२३