SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનચરિત્ર સર્ગ સાતમ. (૧૨) बदरेद नवे धर्मा-दन्यत्किं सारमीक्षसे॥ सुखं यदिद तत्सर्व धर्मादेवोपजायते ॥ ४६॥ राजानोऽपि पुरा केचि-झुञ्जाना अपि संपदम् ॥ ન પાર્શ્વ ધર્મને સાર સોરાર્થનો વિઃ અs | तद्यथा नोजनामासी-ज्ञाजा राजशिरोमणिः ॥ तमाह कश्चिदेवं नोः प्रेतेशस्त्वाहयत्ययम् ॥ ४॥ श्रुत्वा तबोधवचनं नोजोऽनूधर्मतत्परः॥ તિવોટ્ટે વુધાયા-ચિતં પારિતોષિવના પણ ન एकदा नैष्किकस्यान-बिलम्बो हारि याचकः॥ आशिषः शतशो दत्त्वा स्वमनीष्टमयाचत ॥५०॥ (૪૫) “હે બાદરમલ! આ સંસારમાં એક ધર્મને મૂકીને બીજે શું સાર તારી નજરમાં આવે છે? જે કંઈ સુખ આ સંસારમાં જણાય છે, તે બધું પૂર્વભવે ઉપાર્જેલા ધર્મથકી જ થાય છે, એમાં સંશય નથી. (૪૬) સાર વસ્તુને ગ્રહણ કરવાની ઇચ્છા કરનારા, પૂર્વકાળમાં થઈ ગયેલા કેટલાક રાજાઓ રાજ્યલક્ષ્મીને ભોગવતા હતા, પણ “સંસારમાં ધર્મ તેજ સાર છે. રાજ્યમાં કંઈ પણ સાર નથી,”એમ તેઓ માનતા હતા. (૪૭)એ વાત ધ્યાનમાં આવવા માટે તું ભેજરાજાની કથા સાંભળ. “પૂર્વકાળમાં બધા રાજાઓમાં શ્રેષ્ઠ એ ભજનામે રાજા હતો. તેને બોધ કરવાવાસ્તે એક વખતે કોઈ પંડિતે કહ્યું કે –“હે રાજન! તને આ ઘોડાઉપર બેઠેલે યમ બેલાવે છે.” (૪૮) એવું બોધવચન સાંભળીને ભેજરાજા ધમકરણ કરવામાં તત્પર થયે. અને પ્રતિબંધ કરનારા પંડિતને તેણે યોગ્ય એ સરપાવ આપે. (૪૯) એક વાર તિજોરીદારને કંઈ કારણસર આવવાને વિલંબ થયો. એટલામાં રાજદ્વાર ઉપર કોઈ યાચક રાજાને સેંકડેવાર આશિષ દઈને પોતાને જે ચીજ વાહલી હતી, તે મા
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy