SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ મિહનચરિત્ર સર્ચ પહેલે. शून्य गृहं शारिफले मदो मत्तमतङ्गजे॥ जालमार्गो गवादेषु यत्र नान्यत्र दृश्यते ॥२५॥ गलबन्धः कूपघटे मर्दनं कुचकुम्नयोः॥ . निगमश्च गजेन्टेषु यत्र नान्यत्र दृश्यते ॥२६॥ गोष्ठा ग्रामोपमा यस्मिन् ग्रामाश्च नगरोपमाः॥ नगराणि पुनर्विद्या-धरश्रेणीसमान्यहो ॥२७॥ गोकुलानि यदीयानि तिष्ठन्ति विहरन्ति च ॥ को वा हमेत संख्यातु-मपि संख्यानपएिकतः॥२॥ મેલાપ) તે વિવાહમાંજ દેખાતું હતું. પણ રાજાઓ કઈ પાસેથી કરગ્રહ એટલે વેરે લેતા નહતા. કેશ પકડવાનું તો રતિક્રીડાના વખતેજ થતું હતું. પણ કઈ લડાઈ વિગેરેમાં માણસો પરસ્પર કેશ પકડતા નહતા. વર્ણસંકર (રંગનું મિશ્રણ) તો ચિત્રામણની કલામાંજ દેખાતો હતે. પણ પ્રજામાં વર્ણસંકર (ઉંચ નીચ જાતીના શરીરસંબંધથી થચેલી સંતતિ ) નહીં હતી. (૨૪) મદે કરીને ઉન્મત્ત થયેલા હાથિઓમાંજ મદ જણાતું હતું. પણ કેઈ સ્ત્રી યા પુરૂષ મદોન્મત્ત હતાજ નહીં. શૂન્યગૃહ તો સોકટાંની બાજીમાંજ દેખાતું હતું. પણ શહેરમાં કોઈનું સુનું ઘરે નહોતું જ. જાલમાર્ગ (જાળીમાંથી જોવાનો રસ્તો) તો ગોખને વિ જ દેખાતો હતો. પણ પ્રજામાં જાલમાર્ગ એટલે કૂડકપટનો રસ્તો હતે જ નહીં. (૨૫) કુવામાંથી પાણી ભરતી વખતે જે ગલબંધ એટલે ઘડાને કાંઠ બાંધતા હતા. પણ પ્રજામાં કઈ કેઈનું ગળું નહેતા પકડતા. સ્તનોનજ મર્દન થતું હતું. પણ કોઈ કોઈને મારપીટ કરતા નહોતા. હાથિઓને જ સાંકળથી બાંધતા હતા. પણ ગુન્હો કર્યોથી કોઈના પગમાં બેડિ નહીં પડતી હતી. (૨૬) તે દેશમાં મોટાં ગામડા જેવડી તે ગાયને બાંધવાને માટે કેહોડ હતી. શહેરજેવડાં તે ગામડાં હતાં, અને નગરે તો વૈતાદ્યપર્વત ઉપર આવેલી વિધાધરની શ્રેણી જેવાં દેખાતાં હતાં. (૨૭) તે દેશમાં ગાયનાં કેટલાંક ટોળાં વનમાં ઉભાં રહેતાં
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy