SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનચરિત્ર સર્ગ છો. (૨૧) देवतादिष्टदोषेण चलचित्तोऽयमेकदा ॥ विजने नूपतेर्दार-मालोक्यापजदार च ॥ १२६॥ यावत्सराङ्कः संगोप्य तं तं तरलेदणः॥ निर्याति तावत्सहसा विवेकः प्रकटोऽनवत् ॥ १२॥ दध्यौ च धिगदो राज्ये निखिले करवर्तिनि॥ मया विनिर्ममे मोहा-जर्दितं कर्म उःखदम् ॥१२॥ अदत्तादानसदृशं टथिव्यां नास्ति नीषणम् ॥ राजपूज्योऽपि येनाद्य रङ्कादपि बिनेम्यहम्॥१२॥ श्तीवान्तादरता विवेकेनोपरोधितः॥ दारं च स्तेयत्तिं च मुक्त्वागात्सुमतिर्बहिः॥१३०॥ તથા બીજા પણ વિશ્વાસુ વચનથી રાજાએ સંતુષ્ટ થઈને “અંતઃપુર વિગેરે ગુપ્તસ્થાનમાં પણ જવાને સુમતિને મના કરવી નહીં,” એમ પ્રસિદ્ધ કર્યું. (૧૨૫) દેવતાએ સોમદત્તને કહ્યું હતું કે, “તારે પુત્ર વ્યસની નીકળશે, તેથી સુમતિનું ચિત્ત એકવખતે ચંચળ થયું, તેને લીધે તેણે એકાંતમાં રાજાનો મોતીનો હાર જોઈને તે ઉપાડી લીધે. (૧૨૬) પછી તે હાર સંતાડી દઈને શંકાથી આમતેમ જોતો છતો સુમતિ જેટલી વારમાં બાહર પડે છે, એટલામાં એકદમ તેના મનમાં વિવેક પ્રગટ થયે. (૧૨૭) તેથી તેણે વિચાર્યું કે –“મને ધિક્કાર છે કારણકે, આ બધું રાજ્ય મારા હાથમાં છતાં જગતમાં જેથી નિંદા થાય તથા દુખ ઉપજે એવું કર્મ મે કર્યું. (૧૨૮) ચેરી જેવું ભય ઉપજાવનારું વ્યસન જગતમાં બીજું નહીં જ હશે ! કારણ કે, રાજાપણ જેની પૂજા કરે છે, એવો હું ચેરીના દૂષણને લીધે આજ રંકથી પણ ડરું છું.”(૧૨૯) એ રીતે અંદરે બોધ જ કરતા હોયની શું ? એવા વિવેકે રે, તેથી સુમતિ મોતીના હારની જેડે ચોરી કરવાની
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy