SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનચરિત્ર સર્ગ છો. (૨૭) पुत्रदानानिवचनं यदा देवि प्रदास्यसि ॥ तदा नोक्तास्म्यहं नो चे-नेत्यनिग्रहमग्रदीत् ॥॥ तृतीयेऽदनि सा देवी तुब्धा सोमस्य संततिम् ॥ अपश्यन्त्यागत्य सि-६-यक्षमेवमवोचत ॥३॥ कष्टं नो वर्तते कुर्वे किमद्य यदयं दिजः॥ पुत्रं मां याचतेऽदृष्टे सोऽस्य नैवोपलन्यते ॥४॥ श्रुत्वैतदूचे यक्षोऽसौ मुग्धे सुकरमुत्तरम् ॥ તે ઝૂફિવિવું એ તવ પુત્રોડક્તિ વિંસ તથા पारदार्यरतो द्यूत-कारश्चौरश्च निश्चितम् ॥ दोषाणामपराणां च निधानंस नविष्यति ॥६॥युग्मम् एकैकमप्यनर्थाय पारदार्यादि सेवितम् ॥ સંયમિતેન વિં પુત્રે સ્થિતિ ઉs | સોમદત્ત કુલદેવીના મંદિરમાં આવ્યા, અને ન્હાઈ ધોઈશુદ્ધ થઈને દેવી આગળ દર્ભનો સંથારે કરી તે ઉપર બેઠો. (૮૧) અને તેણે એ અભિગ્રહ લીધો કે “હે દેવી! તું જ્યારે મને પુત્ર આપવાનું કબૂલ કરીશ ત્યારેજ હું અન્નગ્રહણ કરીશ, નહીં તો નહીં.” (૮૨) તેથી ત્રીજે દિવસે દેવી ક્ષેભ પામી, અને “સોમદત્તના નશીબમાં સંતાન નથી,” એમ જોઇને સિદ્ધનામાં યક્ષની પાસે આવીને બોલી કે – (૮૩) “હે યક્ષ! મને આજ ઘણું દુખ થાય છે, શું કરું? એ બ્રાહ્મણ મારી પાસે પુત્ર માગે છે, પણ તે એના નશીબમાં બિલકૂલ જણાતો નથી.” (૮૪) એવું દેવીનું વચન સાંભળીને યક્ષે કહ્યું કે, “ભેળી! એનો ઉત્તર સહેજમાં અપાય એમ છે. તે બ્રાહ્મણને તે એવી રીતે કહે કે, “તારા નશીબમાં પુત્ર છે, પણ તે પરસ્ત્રીને વ્યસની, જુગારી, ચોર અને એવાજ બીજા દોષને ભંડારજ હોયની શું? એવો નીપજશે, એમાં કોઈ જાતનો સંદેહ નથી.” (૮૫-૮૬) એ ઉત્તર દઈશ એટલે તારી ફીકર મટી ગઈ. કારણ કે, ઉપર
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy