SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ માહનચરિત્ર સગે છઠ્ઠો. ( ૧૨૯ प्रस्त्यस्मिन्नेव जरते श्रीपुरं श्री विराजितम् ॥ श्रीषेणो नाम तत्रासी - मतिमान्नीतिमान्नृपः ॥ ७१ ॥ पुरोहितस्तस्य सोम-शर्मा वंशक्रमागतः ॥ राजप्रसादादनव - त्पात्रं निःशेषशर्मणाम् ॥ ७२ ॥ परं पुत्रमुखं नासा - वपश्यदैवदोषतः ॥ वार्धक्यमासन्नमन्नू - न्यक्काराणां यदालयः ॥ ७३ ॥ एकदा तं नृपः प्रोचे तवेयमनपत्यता ॥ यथा मां बाधते न त्वां तथात्र किमु कारणम् ॥ ७४ ॥ निर्व्यूढोऽनूदियत्काल - मावयोरन्वयक्रमः ॥ अतः परं को नविता मत्सुतस्य पुरोदितः ॥ ७५ ॥ પરથી જાણી લેવી. તે આ રીતે−( ૭૦ ) “આ ભરતક્ષેત્રમાંજ લક્ષ્મીના નિવાસથી શાભિતું શ્રીપુરનામા નગર છે. ત્યાં નીતિવાળા તથા બુદ્ધિમાન્ “ શ્રીષેણ ” નામે રાજા રાજ કરતા હતા. ( ૭૧ ) તે રાજાના કુળપરંપરાથી ચાલતા આવેલા “ સામદત્ત ” નામે પુરાહિત રાજાની ઘણી મહેરમાનીથી સર્વે જાતનાં સુખ ભાગવતા હતા. ( ૭૨ ) પણ કર્મના દાખથી તે પુરેાહિતને પુત્ર થયા નહીં, અને ધિક્કારનું તેા જાણે સ્થાનજ હાયની શું ? એવી તેની વૃદ્ધાવસ્થા પણ નજીક આવી. (૭૩ ) એક વખત રાજાએ પુરાહિતને કહ્યું કે “ તને પુત્ર નહીં હાવાથી જેટલું મને દુખ થાયછે, તેટલું તને થતું નથી, તેનું શું કારણ ? ( ૭૪ ) તારા અને મારા ફુલના સંબંધ આજસુધી ખરાબર ચાલતા આવ્યા છે. આથી ઉપરાંત મારા પુત્રના પુરોહિત કાણુ થરો વારૂ? (૭૫) કદાચિત્ દેવના દાષથી તે નવા પુરાહિત કુલીન નહીં મળશે, તો તેના ઉપર વિશ્વાસ તે શાના રખાય? એ વાતની તારા મનમાં કેમ કંઈ ચિંતા થતી નથી. ”
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy