SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ मोहनचरिते षष्ठः सर्गः । अब्दवृष्टिस्तु सुक्षेत्र -मात्रे फलवती परम् ॥ यथापात्रमनूदेवं सफला धर्मदेशना ॥ २४ ॥ तापेऽरतिप्रदेऽर्कस्य शान्तेऽथ नविका जनाः ॥ तपो विविधमातेनुः शोधनं हि तपः परम् ॥ ५५ ॥ शीतेन तापशान्तिर्हि विदिता भुवनेऽखिले ॥ तपस्तापात्कर्मतापो - च्छेद चित्रकरः परम् ॥ ५६ ॥ वृत्ते पर्युषण पर्व - एयनूत्तत्रोत्सवो महान् ॥ उत्साहशक्तिर्यत्रास्ति तत्रानारतमुत्सवः ॥ ५७ ॥ विक्रमादिर्नवैतयङ्क - भूमिते वत्सरे शुभे ॥ चतुर्मास्यष्टमी तेषां पुरे योधपुरेऽनवत् ॥ ५८ ॥ मेदः पाटादिदेशेषु विहरन्तो यथागमम् ॥ शिरोदीनगरं प्रापुः संयता मोदनर्षयः ॥ ५० ॥ ( १२२.) અહીં ખારી જમીન તે મિથ્યાત્વ, સારૂં ખેતર તે ભદ્રકપણું, ખીજ તે સમછીત, અંકુરા તે શ્રાવકનાં ખાર ત્રતા, ન્હાનું વૃક્ષ એટલે સાધુપણું, મોટું ઝાડ તે ક્ષાયિક ચારિત્ર, પુષ્પ તે ઉત્કૃષ્ટ દેવલાકની પ્રાપ્તિ અને ફળ તે મુક્તિ સમજવી. ( ૫૦-૫૪ ) દુખ ઉપજાવનારા સૂર્યના તાપ શાંત થયા, ત્યારે ભવ્યજીવા જાત જાતની તપસ્યા કરવા લાગ્યા, કારણ કે, તપસ્યા જે છે તે જીવને ઘણી શુદ્ધિ આપનારી છે. (૫૫) ઠંડી ચીજ તાપને મટાડેછે, એ વાત તા જગત્માં પ્રસિદ્ધ છે. પણ તપસ્યારૂપ તાપથી ભગવાના કર્મરૂપી તાપના ઉચ્છેદ થઈ ગયા, એ વાત ઘણી નવાઈ જેવી લાગેછે ! (૫૬) પન્નુસણપર્વ વીતી ગયા પછી ત્યાં માટેા ઉત્સવ થયા. જ્યાં ઉમંગ ધણા હાય, ત્યાં હંમેશાં ઉત્સવ થાય તેમાં શી નવાઈ? (७) संवत् भोगलीसें माडत्रीश - ( १८३८ ) मां मोहनमुनिनुं याઠમું ચેામાસું જોધપુરમાં થયું. (૫૮ ) પછી મેવાડ વિગેરે દેશામાં સિદ્ધાં
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy