SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનચરિત્ર સર્ગ પહેલે. किमिदानींतनस्यैक-मुनिराजस्य उत्ततः॥ प्रयोजनमिति प्राइं-मन्याः केऽपि शशङ्किरे ॥६॥ तान्प्रत्याचमदे नव्याः सत्यं वो वचनं परम् ॥ एकान्तवादउष्टत्वा-न्न स्याहादिकसंमतम् ॥७॥ अपि नूमएमलेऽखएमे मार्तएमे चएमतां गते॥ किं ग गारतमसो नुदे दीपो न युज्यते॥७॥ तमागेऽम्बुधिकल्पेऽपि निर्मन्दाग्निनिन किम् ॥ नातिमिष्टं च लघु च कौपं पेपीयते पयः॥ए॥ तपे तपनतापार्ता आल्या जानपदा अपि॥ किं न सौधं समुत्सृज्या-रामोटजनिवासिनः॥१०॥ शतघ्नी शतदन्त्री या तथान्याप्यायुधावलिः॥ सास्तां दूरे यन्निदन्ति शत्येकान्तिकमागतम् ११ રેનાં ઘણાં ચરિત્રો વિદ્યમાન છે. (૫) તે છતાં આ કાળમાં વિદ્યમાન એવા એક મુનિરાજનું ચરિત્ર રચવાનું કારણ શું? (૬) એ તકને ઉત્તર આ રીતે છે કે, હે ભવ્યલકે! આપનું કહેવું ઠીક છે, પણ તેમાં એકાન્તવાદરૂપ દોષ હોવાથી તે સ્યાદ્વાદિ લેકને માનવા લાયક નથી. (૭) આખા પૃથ્વીમંડળને વિષે સૂર્ય ઉગ્ર થઈને તપતો હોય તેપણ ભોંયરામાં રહેલા અંધકારને દૂર કરવા માટે દીવો નહીં જોઈએ શું? જરૂર જોઈયે. (૮) સમુદ્ર જેવડું મીઠા પાણીનું તળાવ પાસે ભરેલું છે, પણ તેને મૂકીને મંદજઠરાગ્નિવાળા લોકો મેળું પણ હલકું કુવાનું પાણી દૂરથી મંગાવીને પણ હમેશાં પીતા નથી કે શું? પિયે છેજ. (૯) ગરમીની મોસમમાં તાપથી કાયર થયેલા શહેરના મોટા ખાનદાન લેકોપણ પિતાના મહેલ મૂકીને બગીચામાંની ઝુંપડીમાં રહેતા નથી કે શું? રહે છેજ. (૧૦) લડાઈના વખતમાં સેંકડો માણસના પ્રાણ હરણ કરનારી મોટી તોપ અને કેટલાંક
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy