SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ मोहनचरिते पञ्चमः सर्गः । अथामोदमनिर्वाच्यं तत्रस्था नेजिरे जनाः ॥ यत्तत्र वर्षावसतिं मुनीन्द्रास्ते प्रपेदिरे ॥ ८४ ॥ अङ्गप्रविष्टं वा किंचि - डुपाङ्गमपि किंचन ॥ प्राक्पौरुष्यास्ततो वि६ -प्रणीतं चरितादिकम् ॥ ८५॥ धर्मव्याख्यानमेवं ते गिरा मधुरयान्वदम् ॥ श्रावयन्तः कस्य चित्तं धर्मरक्तं न चक्रिरे ॥८६॥ युग्मम् ॥ समन्ततो ये न्यवस - ञ्श्राछाः सरलबु-दयः ॥ ते पर्युषणवेलाया - मागतास्तत्र सत्वरम् ॥ ८७ ॥ उत्साहवन्तः सर्वेऽतो -ऽभवत्तत्रोत्सवो महान् ॥ तथा तपोऽपि विविधं चक्रे संहननान्वितैः ॥ ८८ ॥ चातुर्मास्यनवे जाते प्रतिक्रमणकर्मणि ॥ धर्मक्रियासु पूर्णासु निर्विघ्नं निखिलासु च ॥ ८ए ॥ ( १०८ ) પીતા હતા, તેજ સંધ આજ ભાગ્યના ઉદય થયાથી સહેજ નહીં મળી શકે એવું દેશનારૂપી અમૃત પીવા લાગ્યા. (૮૩ ) પછી વચનથી કહી શકાય નહીં એવા હર્ષ સાદડીના શ્રાવકાને થયા. કારણકે, માહનમુનિજીએ ત્યાં ચેામાસું કરવાનું કબૂલ કર્યું. (૮૪) પેારિસી ભણતા પહેલાં અગીઆર અંગમાંનું અથવા ઉપાંગમાંનું કંઇપણ સૂત્ર અને તે પછી ગીતાર્થ મુનિઓએ રચેલાં ચરિત્ર વિગેરે, એ રીતે મધુર વચનથી દરરાજ જ્યાખ્યાન સંભળાવનારા માહનમુનિજીએ કાનું ચિત્ત ધર્મનેવિષે રાગી ન કર્યું? (૮૫–૮૬) સાદડીની આસપાસ જે ભદ્રિકશ્રાવકા રહેતા હતા, તે પશુસણુ ઉપર ત્યાં શીઘ્ર આવ્યા. (૮૭) બધાના મનમાં ઉલટ ઘણી હતી, તેથી ત્યાં માટે ઉત્સવ થયા, તેમજ જેનું સંયણ સારૂં હતું તે લેાકેાએ જાતજાતની તપસ્યાપણ કરી: ( ૮૮ ) પછી કાર્તિકી ચેામાસાનું પડિમણું
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy