________________
લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ ૧૦૮ [ ૨૭૯ થોડુંક ધન આપીને આ શિલાના કકડા કરાવું, એમ વિચારીને તેણે કહ્યું- હે ચોરે! જે તમે મારા કહ્યા પ્રમાણે કરે તે તમને દરેકને હજાર હજાર સેનામહોરો આપું. ચરેએ કહ્યું કે-“બહુ સારું, અમે તમારા સેવક જ છીએ, આપ જે આજ્ઞા કરશે તે પ્રમાણે અમે કરશુ.” ત્યારે તાપસે તેમને તે શિલા દેખાડીને કહ્યું કે–“મારા તબલથી વનદેવતાની આરાધના કરી, તેથી પ્રસન્ન થયેલી તે દેવીએ આ નિધિ બતાવ્યું અને આપે છે. તેથી હવે આના કકડા કરીને આને તીર્થમાં વાપરીશ. તમે આના કકડા કરે.” આ પ્રમાણે તાપસનું વચન સાંભળી અને તે શિલાને જોઈ લેભ સાગરમાં મગ્ન થયેલા તેરો પરસ્પર વિચાર કરવા લાગ્યા કે-“હે ભાઈ ! આ તાપસની દંભ રચના જાણી કે? તે કહે છે કે–મને દેવતાએ નિધિ દેખાડ, પણ આ તે પૂર્વે કેઈ રાજાએ સુવર્ણની શિલાને બનાવીને પૃથ્વીમાં નિધિપણે સ્થાપના કરી હશે, પછી ઘણો સમય જવાથી મેઘની વૃષ્ટિ વગેરે થવાની ઉપરની માટી ધેવાઈ ગઈ અને પવનથી તેને એક ખૂણે ઉઘાડો થયે હશે! એવામાં આ તાપસ ભમતે ભમતે અહિંયા આવી ચડે હશે અને આ શિલાને એક ભાગ જોઈને લેભથી તેને પિતાને આધીન કરી રહ્યો છે. અને આ આખી શિલા તે તે લઈ શકે નહી, તેથી આપણી સમક્ષ દંભની રચના કરી દરેક મનુષ્યને હજાર હજાર સોનામહોર આપીશ, પણ અધે, ત્રીજે, ચ, પાંચ કે સાતમે ભાગ પણ નહી પણ બાકી બધું હું એકલે જ લઈ લઈશ, શું આ એના બાપનું