________________
છે. જે વિદ્વાન બ્રાહ્મણની કથા
૧૦૩ કોધ ચંડાલના જે છે તેથી સુખના અભિલાષી કેઈએ પણ ક્રોધ કર ન જોઈએ. અહિં વિદ્વાન બ્રાહ્મણની સ્થા છે.
વારાણસી નગરીમાં ગંગા નદીને કાંઠે રાજાને માનનીય એક મહા વિદ્વાન પંડિત હંમેશા સ્નાન માટે આવે છે. ત્યાં એક વખત ચંડાલની સ્ત્રી પણ નાન માટે આવીને સમીપમાં રહી સ્નાન કરી પિતાના ઈષ્ટદેવની પ્રતિમાને પણ જળ વડે અભિષેક અને પૂજા કરે છે. આ જોઈ રાજપંડિતનું મુખ મલિન થયું. “અહિં મારે શું કરવું? એ પ્રમાણે અત્યંત વ્યાકુલ છે. આ પ્રમાણે તે ચંડાલની સ્ત્રી હંમેશા ત્યાં આવે છે. એક વખત સહન નહિ કરતે રાજપંડિત રેષ સહિત ચંડાલની સ્ત્રીને કહે છે હે મુખ! તું પાણીને અપવિત્ર કરે છે? તારી દેહ છાયા પણ પાણીમાં પડે છે, તેથી આ ગંગાજળ શુદ્ધ હોવા છતાં પણ મલિન થાય છે. તે યુવતિ કહે છે-હું તે તમારાથી નીચેના પ્રદેશમાં રહી સ્નાન કરૂં છું, મારું પાણી તમારા તરફ આવતું નથી અને પાણીના છાંટા પણ ન લાગે તેમ હું દૂર રહેલી છું. આ પ્રમાણે કરે છતે પણ જે તમને અંતરાય થતું હોય તે હું વિલંબથી આવીશ. આ પ્રમાણે આવા પ્રકારના નમ્ર વચનથી પણ અતિ કેધ કરતે તે પંડિત અસભ્ય વચન વડે તેને વારંવાર તિરસ્કાર કરે છે. જ્યારે વારંવાર પંડિતના અસભ્ય વચને સાંભળી સહન