SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम्. ભાવાર્થ જ્યાં ભસ્થલવડે જાણે ઊપમાનીયઅક્ષર વાલી હોય એવી ગજેની ધાને રણમાં ધારણ કરતે રાજા પ્રયાણ કરતાં જયલક્ષ્મીનું સ્થાન અનુસ્વાર રૂપ કરતે હતે. ૬ વિશેષાર્થ—અહીં ઉપમાનીય ( = =) અને અનુસ્વાર સંજ્ઞદર્શાવી છે. ૬ धनं तजञ्चति स्फाति यदत्रोपार्जितं जनैः । कश्चनत्यार्यमर्यादा कल्पलत्युद्यमोऽत्र नुः ॥ ७ ॥ ભાવાર્થ અહિં લેકેએ ઉપાર્જન કરવું દ્રવ્ય વિસ્તાર પામતું હતું. આર્ય મર્યાદા . દઢ થતી હતી અને પુરૂષનો ઊદ્યમ કલ્પલતાની જેમ આચરણ કરતો હતે. ૭ ये गुणास्तेत्र सर्वेऽपि यजतेऽत्र जिनं जनाः। कस्को नाम न नूम्नात्र वैयाकरण नच्चकैः ॥ ७ ॥ ભાવાર્થ– જેગુણ હોય તે સર્વે અહિં હતા. અહિંના લોકે જિનને પૂજતા હતા. અહીં બાહુલ્યપણે ઊંચું વ્યાકરણ જાણનાર કેણ નહતું? અથાત સર્વવ્યાકરણ જાણનારા હતા. ૮ વિશેષાર્થ–સમાજ, નંગ, ઝ, મૂના×મત્ર-એ સવરૂપમાં સંધિ દર્શાવેલ છે. कः पंचालाजनपदो वरणानगरं च किम् । कानि वा स्युः खलतिकवनान्यस्य श्रियां पुरः ॥ ए॥ ભાવાર્થ એ નગરની શેભા આગલ પંચાલદેશ, વરણાનગર અને ખલતિક વન કેણ માત્ર છે. ૯ ૧ ઊપધ્યાનીય અક્ષરની આકૃતિ હાથીના કુંભસ્થલ જેવી હોય છે.' 2 અનુસ્વારનું ચિન્હ સ્થાનના જેવું જ હોય છે.
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy