SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ - ઘઉં श्रेणिकचरितम्. ભાવાર્થ ગુરૂવડ ઈદ્રની જેમ તે અભય કુમાર મંત્રીઓ શ્રેણિક રાજા ન્યાયને જંગમ માર્ગ રૂપ અને શત્રુઓના સૈન્ય રૂ૫ સમુદ્રને મથન કરવામાં ર રૂપ થતો હતો. ૬૮ વિચાર, બંગા, યુસર એ નિયમ સિદ્ધ એવા નામના રૂપ દર્શાવ્યા છે. - मिथ्यात्वदनां मंथानं पंथानं जैनमेव सः। पयां धुरि क्रतुन्नुजामृनुदाणमिवाबुधत् ॥६॥ ભાવાર્થ તે કુમાર મિથ્યાત્વ રૂપ દધિને મથન કરનાર એવા જેન માર્ગને દેવતાએમાં ઈકની જેમ સર્વ માર્ગમાં અગ્રેસર જાણતો હતો. ૬૯ વિશેષાર્થી--સુદના”, મંથન”, વંથા, 7થry, ૫ક્ષા એનામના જુદી જુદી વિભકિતના રૂપ દર્શાવ્યા છે. पथ्युत्तमे जैनपथे पथिकः प्रथयन सताम् । सुQचानेन विछत्सु ऋनुद श्व नूनुजः ॥७॥ ભાવાર્થ ઊત્તમ જેન માર્ગને મુસાફર અને પુરૂષનો માર્ગદર્શક તે કુમાર રાજાઓમાં ઇંદ્રની જેમ વિદ્વાનોમાં પ્રખ્યાત થયો હતો, ૭૨ વિડ–થ જૈન, વિષ્ણુ, મુક્ષ, એ જુદા જુદા નામના રૂપ દર્શાવ્યા છે. स्तुत्वास्यनीतेः पथितां पथिस्यै परः स्तुतः। मथ्यमथितावित्को मथयेन्मथिकान्मथः ॥७॥ ભાવાર્થ એ કુમારની નીતિના માર્ગની સ્તુતિ કરી માર્ગસ્થ પુરૂષાએ બીજાની સ્તુતિ કરી ન હતી પર્વતના રેનું મથન કરવાને જાણનાર કયો પુરૂષ બીજા મથન કરવાના રવૈનું મથન કરે ? ૭૧
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy