SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम् . એ એ રાજા પૃથ્વીને ધારણ કરતાં કલિયુગ ત્રીજા યુગથી, બીજા યુગથી. અને પેલા યુગથી પણ પ્રશંસાને પામતો હતો. ૧૦૪-૧૫ વિશેષાર્થ –-તીરાવન દ્રિવાનિ, તૃતીયસ્માત, દ્રિતીક્ષાત એપાંચમી વિભકિતના રૂપ દશાવ્યા છે. हितीयाच्च तृतीयाच विष्टपादतिशायिताम् । प्राग्नारैः संपदा प्राप राजन्वत्यमुना मही ॥ १६ ॥ ભાવાર્થ– એ રાજાવડે રાજા વાલી થયેલી પૃથ્વી બીજા અને ત્રીજા જગતથી પણ અધિક એવી સંપત્તિને પ્રાપ્ત થતી હતી. ૧૦૬ વિશેષાર્થ_દ્વિતીd, રતવા એ પંચમીના વિકલ્પ રૂપ છે. गुणानां धाम सर्वेषां सर्वासामुत्सवं श्रियाम् । त्वां नार्थते प्रजा: सर्वा इत्योत्स्युक्येन तुष्टुवुः ॥ १७ ॥ ભાવાર્થ સર્વ ગુણેના ધામ રૂપ અર્વ લક્ષ્મીઓને ઊત્સવરૂપ એવા સ્વામીને તમારી સર્વ પ્રજા ઉત્કંઠાથી એવી રીતે સ્તુતિ કરતી હતી. ૧૦૭ વિશેષાર્થ એ વિભકિતરૂપ દશાવ્યું છે. प्रझया गी:पतेर्नाल्पे नाटपा: सत्वेन मंत्रिणः । स्वीकृतास्तेन कुख्यानां प्रथमः प्रथमे हुमाः ॥ १७ ॥ ભાવાર્થ - બુદ્ધિ વડે બૃહસ્પતિથી અલ્પ નહી તેવા અને સત્ય-બલથી પણ અલ્પ નહીં તેવા મંત્રીઓ નીના પ્રથમ વૃક્ષની જેમ સ્વીકાર કરેલા હતા. ૧૦૮ વિશે થે–ની થી ઉછરેલા પ્રથમના વૃક્ષે સારા ફલ આપે છે. તેમાં પ્રથ-- મથી કુલ પર પરાએ ઉછરેલા મંત્રીઓ સારી સેવા કરે છે. ગ, શ, ષ, પ્રથમ એ સર્વ નામના વિકલ્પ રૂપ દર્શાવ્યા છે.
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy