SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम् ભાવાર્થ જે કતીર્થના નિષેધ કરે, દર્શનવડે રૂચિ કરે અને વધે, તે ભાવ શત્રુઓને (કામ, ક્રોધાદિકને) પસંજય કરે છે અને મોક્ષને ભગવે છે. ૧૬૬ વિક–જાવ, તેજ, વર્તતે, જનપતિ, નિરાતે એ જુદા જુદા ધાતુ રૂપ દર્શાવ્યા છે. सम्यक्त्वोद्दीपने देवपूजादानतपोविधौ । जागृध्वं च षट्पदायमाना गुरुपदांबुजे ॥१३॥ ભાવાર્ય– ગુરૂના ચરણ કમલમાં ભ્રમર જેવા થઇ સમક્તિને ઊદીપન કરવા અને દેવપૂજા, દાન તથા તપસ્યા કરવામાં જાગ્રત થાઓ. ૧૬૭ વિ–નાદા, પાઇપના એ ધાતુ તથા ધાતુ ઉપરથી બનેલ પ્રત્યથાંત રૂપ દર્શાવ્યા છે स दरिज्ञति न कापि धारयत्यर्थसंपदः । गुणान् धारयते धत्ते संदधाति यशः शुचि ॥१६॥ पचतेऽरीन्प्रतापेन बाहान् पचति चांतरान् । यो जिनान् यजते इव्यैर्योवा यजति जावतः ॥१६णायु. રમમાં ભાવાર્થ જે શ્રીજિન ભગવંતને દ્રવ્યથી અને ભાવથી પૂજે છે, તે ક્યારે પણ દરિટી થતા નથી. તે દ્રવ્ય સંપત્તિને ધારણ કરે છે. પિતે ગુણને ધારણ કરે છે. પવિત્ર યશને વિસ્તાર છે. પ્રતાપવડે બાહરના તથા અંતરના શત્રુઓને રાંધી નાંખે છે. ૧૬૮-૧૬૯ વિજ્ઞાતિ, ધરત, પાર, ઘ, સંપાતિ, વ, વત, જળ, પતિ એ જુદા જુદા ધાતુ રૂપ દર્શાવ્યા છે.
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy