SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम् મારે વેશ્યાની જેમ લજજા લોપે છે, અગ્નિની જેમ પૂજ્ય જનને બાલે છે અને ચંદ્ર-છિદ્રમાં ડાંસની જેમ ચેરી કરવા પશે છે. ૧૪ વિડ–-જુ. રીતે, એ વર પ્રક્રિયાનું રૂપ દર્શાવ્યું છે. जंजयो सोऽकृत्यानि कुख्यां जेगिब्यते स्थितिम् । सासद्यते वैधुमुक्तो न सद्यो रोचते नृशम् ॥१०॥ ભાવાર્થ તે ચાર અકૃત્યને જાપ કરે છે, કુલની સ્થિતિને ગળી જાય છે, બંધુ જનથી મુક્ત થઇ સીદાય છે અને પુરૂષને ચિતે નથી. ૧૦૫ વિશેષાર્થ–બંનuતે, મિતે, સાસરે એ ઘા રૂપ દર્શાવ્યા છે. परार्थग्रहणे यस्य धीर्जागर्ति पुनः पुनः। यंयन्यमानः श्वेवासौ कैर्नलन्यो विमंबनाम् ॥ १६॥ ભાવાર્થ જેની બુદ્ધિ બીજાના દ્રવ્યને લેવામાં જાગ્રત રહે છે, તે મિથુન કરતાં એવા ધાનની જેમ કોનાથી વિડંબના ન પ્રાપ્ત થાય? ૧૦૬ વિટ–ચંખ્યમાનઃ એ વૃદંત ધાતુ રૂપ ઉપરથી બનેલું રૂપ દર્શાવ્યું છે. गोपायतस्तदस्तेयव्रतं धीरैः पनायितम् । यविच्छेद्याधर्मं ब्रह्म पणांयति च योगिनः ॥१०॥ ભાવાર્થ ધીર એવા શ્રીજિન ભગવંતે પ્રવર્તાવેલું, તે અદત્તાદાન-અચોરીના વ્રતનું પાલન કરનારા યાગીને અધર્મને નાશ કરી બ્રહ્મચર્યનું વ્રત પ્રાપ્ત થાય છે. ૧૦૭ વિ—જૂનાગતમ્, વળાતિ એ “ઘળુ ' ધાતુ ઉપરથી થયેલારૂપ દર્શાવ્યા છે, गयातलं वा धूपायत्तपनातपतापिताः।। शीलं श्रयत नव्याश्वेतृतीयध्वे नवाटने ॥१॥ ૨૭
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy