SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम्. दाव्यश्विरश्व इद जान्वगुणेन दध्ने माध्वश्विरंचति रुचिं मधुने च यत् । श्रीवर्धमान इव तत्रनवांस्तयैष तज्जः स्पृहां वहति सिद्धि सुखाय संघः ॥१७६॥ भावार्थ જેમ દાધ્યધિ જાતના અન્ય પેાતાની ઉત્પત્તિના ગુણને લઇ દહી ઉપર રૂચિ કરે છે અને માધ્યસ્વિ જાતના અન્ધ મધ ઉપર પ્રીતિ કરે છે, તેમ શ્રી વદ્ધમાન પ્રભુની જેમ તેમનાથી ઉત્પન્ન થયેલા એ પૂજ્ય સધ સિદ્ધિ સુખને માટે સ્પૃહા કરે છે. ૧૭૬ वि० - दाध्यश्विः, माध्वश्विः मे प्रत्ययांत ३५ हशीव्या छे. aharatri दधदधिपतेः शासने तीर्थमेवं स्तुत्वा जिष्णुः सजलजलदं सौवर श्रीविलासै: । सौवापुलकितवपुः संघसौवस्तिको सा वासांचक्रे मगधनृपतिर्वासवस्यानुपृष्टम् || १७७ ॥ भावार्थ २०४ અધિપતિના શાસનના દ્વારપાલપણાને ધારણ કરતા અને સ્વરના વિલાસથી જલવાલા મેઘને પરાભવ કરતા તે મગધ રાજા એવી રીતે તીથેરૂપ સ’ધની સ્તુતિ કરી સ્વશ્રદ્ધાથી શરીરને પુલકિત કરતા અને સધનુ કલ્યાણ કહેતા તે ઇંદ્રની પછવાડે બેઠા. ૧૭૭ विशेषार्थ - दौवारिक्यम्, सौवरश्रीविलासः, सौवश्रद्धा, सौवस्तिकः, તદ્ભુિત પ્રત્યયાંત રૂપે દશાગ્યા છે. ང इति तद्धित प्रकरणम् । इति श्रीजिनप्रभसूरिचिते श्री श्रेणिकचरिते दुर्गवृत्तिव्याश्रयमहाकाव्ये तीर्थकर तीर्थस्तुतिवर्णनो नाम पंचमः सर्गः ॥ ५ ॥
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy