________________
[ શ્રીજી આવૃત્તિ ]
પહેલી આવૃત્તિ મુજબ આ ખીજી આવૃત્તિ છાપેલી છે. છાપકામમાં જે મુખ્ય અશુદ્ધિએ રહેલી, તેને માટે શુદ્ધિપત્ર વધારેલું છે.
આ ગ્રંથની પ્રથમ આવૃત્તિની ૬૫૦ નકલો તેમ જ પ્રથમ ગ્રંથની તેટલી જ નકલા મારીનિવાસી શ્રી. ડાહ્યાલાલ મકનજી ઝવેરીએ પેાતાના મકાનના વાસ્તુપ્રસંગે મેારીના પોતાના જ્ઞાતિબંધુઓને ઘેર ઘેર વહેંચી આપી હતી અને પોતે શૈવ હેાવા છતાં જનત્વના પ્રેમી હાઈ જમણવાર પાછળ માટું ખર્ચ ન કરતાં તેમણે આવી લ્હાણી ઉચિત માની હતી. આથી તુરતમાં જ આ ખીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે.
તા. ૧-૨-૩૧
ચુ. વ. શાહું.