SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ દ્રવ્યમાં રહેલા પર્યાયમાં ભિન્નતા હોવા છતાં તેમાં રહેલી અંતિમ એકતા અનુભવે છે અને એ વિશિષ્ટ ધ્યાનથી ધ્યાતામાં બુદ્ધિની એટલી નિર્મળતા આવે છે કે અત્યારસુધી સર્વ વસ્તુઓનેા મેધ થઈ શકે તેવું જે જ્ઞાન આવરણ પામ્યું હતું તે આવરણ એ વિશિષ્ટ ધ્યાનથી ખસી જવા પામે છે. એ અવસ્થામાં મેાહનીય કર્મોને ઉચ્છેદ થઇ ચૂક્યા હાય છે અને જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય તથા અતરાય એ ધાતીકને પણ વિલય થઈ ચૂકયો હાય છે, એટલે જેમ વાદળાંનું આવરણ દૂર થતાં પ્રકાશી ઉઠે તેમ ધ્યાતાનું નિર્મળ કેવળજ્ઞાન તથા કેવળદન પ્રકટ છે. તેમાં શ્રુતવિચારનું અવલંબન હેાય છે પણ દ્વિતીય પાદને અ ંતે નિરાલંબન દશા આવી પહોંચે છે. કેવળજ્ઞાની સર્વ લેાકાલેાક, ખાદ્યાભ્ય તર, સુમ-માદર, સ પદાર્થોને હસ્તામલકવત્ દેખે–જાણે છે, અને અનેક પ્રકારની લબ્ધિને પામે છે. દેવેન્દ્રો અને મુનીન્દ્રો તેને નમસ્કાર કરે છે, કેવળીની વાણીમાં અનેક પ્રકારના ગુણા પ્રકાશ પામે છે, એ વાણીથી મિથ્યાત્વને અંધકાર દૂર નાસે છે અને અનેક જીવેાનુ આત્મકલ્યાણ સધાય છે. (૨૧૪) [ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળી જગની સેવા કરવામાં ઉદ્યુક્ત થાય છે, તે વિષે હવે કહે છે. ] વહિનો જ્ઞાત્સેવા ૫ ૨૬૬ || कैवल्येऽधिगते जिनस्य तु जगत्कल्याणमार्गे स्वयं । वृत्तिः स्याजिननामकर्मवशगाऽऽनन्त्यादयास्त्रोतसः ॥ सत्तत्त्वामृतवर्षणेन वसुधां कृत्वा परां शीतलां । मुक्तेर्मार्गनिदर्शनेन जगतः सेवां विदध्यादयम् ॥ કેવલીની જગસેવા ભાવા —વીતરાગને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં પેાતાનું કલ્યાણ તે થયું, હવે જગતનું કલ્યાણ કરવાના માર્ગમાં જિન નામકર્મના ઉદયથી અને અનંત ભાવદયાનો પ્રવાહ ચાલવાથી પોતાની મેળે તેમની વૃત્તિ થાય છે,
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy