________________
· કાર
સમિતિ આદિ સમિતિ–ગુપ્તિમાં નાના કે મોટા કાઈ પણ દાષ લાગી ગયે હાય તા તત્કાળ પેાતાના ગુરૂની પાસે જઇને પેાતાની મેળે તે દોષનુ આલેાચન કરવું જોઇએ; એટલે ગુરૂ સમક્ષ તે દોષ જાહેર કરવા જોઇએ; ગુરૂ મહારાજ દાની વિશુદ્ધિ થાય તે માટે જે કાંઈ છે કે તપ કરવાનુ કહે તે અત્યંત પ્રસન્ન મનથી જલ્દી આચરી લેવું તેનું નામ પ્રાયશ્ચિત્ત તપ. (૧૮૩)
વિવેચન—પૂર્વ મુનિધનું વિવરણ કરતાં મહાવ્રતવિષયક પ્રતિજ્ઞાઓ, કષાયપરિહારની પ્રતિજ્ઞાઓ, સમિતિ-ગુપ્તિ આદરીને તેનું પાલન કરવાના નિયમા ઈત્યાદિ વિષે કહેવામાં આવ્યું છે. આ પ્રતિજ્ઞાઓ, પરિહારે, નિયમે! ઈત્યાદિમાં જ્યારે કારણવશાત્ કિવા અકસ્માત્ મુનિથી સ્ખલના થઈ જાય છે ત્યારે તે દેષિત અથવા પાપી મને છે. આવા દોષ થતાં તેમાંથી મુક્ત થવાને તુરત જ યત્ન કરવા તે એવા સયેાગેામાં મુનિને પ્રથમ ધર્મ થઈ પડે છે. પ્રાયશ્ચિત્ત ૢિ પાપાનાં પશ્ચાત્તાપ રૂતિ સ્મૃતઃ–પાપનું પ્રાયશ્ચિત્ત તે પશ્ચાત્તાપ છે; પરન્તુ મનમાં ને મનમાં પશ્ચાત્તાપ જો કરવામાં આવે તે તે પ્રાયશ્ચિત્ત થતું નથી, તેટલા માટે પાપની આલાચના ગુરૂની સમીપે કરવી તે જ પ્રાયશ્ચિત્ત છે. ખ્રિસ્તી ધર્મીમાં જેને Confessions કહે છે અને ધમગુરૂની સમીપે એ ‘ કન્ફેશન્સ ’ એટલે પાપના પ્રકાશ કરવાનું જે વિધાન છે તે વસ્તુતઃ પ્રાયશ્ચિત્તરૂપી તપ જ છે. પેાતાનાં કરેલાં પાપા જે ગુપ્ત હેાય છે-કેાઈ જાણતું હાતું નથી, તે પાતાની મેળે ગુરૂજનેાની સમીપે કહી બતાવવાં તે સહેલુ કાર્ય નથી. મનના અત્યંત આ ભાવ થયા વિના તે કા` બની શકતું નથી. નિશીથ ચૂણી 'માં કહ્યું છે કે-તે નવુર નં ડિમેવિન્ગર, તંદુર सम्म આાજોફનફ્ અર્થાત્ અકાર્યનું પ્રતિસેવન કરવું તે દુષ્કર નથી, પણ જે તેની સમ્યક્ પ્રકારે આલાચના લેવી તે જ દુષ્કર છે. આલાચના આટલી દુષ્કર હાઇને જ તેને પ્રાયશ્ચિત્તરૂપી તપમાં ગણવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મીમાં માનનારાઓએ મૃત્યુટાણે આવી રીતે પાપપ્રકાશ કરી પાપની આલાચના કરવાના અને તેથી પાપને ભાર જાણે કે હલકા થવાથી આત્માને શાન્તિ