________________
ඊට
સાશ્રમ એ ચેાથે આશ્રમ હાવાથી અને બહુધા પહેલા ત્રણ આશ્રમેાના પાલન પછી ચતુર્થ આશ્રમમાં બ્રાહ્મણેા પ્રવેશ કરતા હાવાથી સન્યાસીએને માટે નિત્યકર્માંનાં નિયમને શ્રુતિ-સ્મૃતિકાર ઠરાવતા નથી; પરન્તુ સન્યાસ પૂર્વેના ત્રણે આશ્રમે કે જેમાં બ્રાહ્મણ સાધકની અવસ્થામાં જ હોય છે તેને માટે શ્રુતિ-સ્મૃતિકારોએ દિનચર્યાંના નિયમને ઠરાવેલાં છે. તેવી રીતે જૈન સાધુ છદ્મસ્થ અવસ્થામાં હાઈ કેવળજ્ઞાની નહિ હેાવાથી— તેને માટે દિનચર્યાનું નિયમન હોવુ જોઇએ કે જેથી તે સંયમનેા સાચા સાધક અર્થાત્ સાધુત્વથી પરિપૂર્ણ અને. આ નિયમનમાં સૌથી પહેલુ નિયમન રાત્રિના છેલ્લા પ્રહરમાં નિદ્રામુકત થવાનું છે. રાત્રિના ચાર ચરણુ અથવા પ્રહર હાય છે, તેમાંના બચષરળે એટલે છેલ્લા ચરણમાં જાગવાનું વિધાન અહીં કરેલુ છે. મનુ ત્રાડ્યે મુહૂર્તે યુધ્ધતબ્રાહ્મ મુમાં ઉઠવાનુ કહે છે. રાત્રેતુ શ્રમો ચામો મુદ્દો ગ્રાહ્ય રચ્યતે–રાત્રિના છેલ્લા પ્રહર તે બ્રાહ્મ મુદ્ભૂત છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તા નિર્મોહ્યું એટલે કે રાત્રિના ત્રીજા પ્રહરમાં નિદ્રાત્યાગ કહેલા છે, પરન્તુ તેમાં ત્રીજા પ્રહરના અંત સમજવાને છેઃ એટલે એક દરે નિદ્રામાંથી ઉઠવાને સર્વાનુમત સમય તે રાત્રિના ત્રીજા પ્રહરના અતને, કે ચાથા પ્રહરના પ્રારંભનેા જ છે. નિદ્રાત્યાગ પછી સ્વાધ્યાય અને આવશ્યક કરવાનું ગ્રંથકારે કહેલુ છે. કૂર્મપુરાણમાં કહ્યું છે તે મુદ્દત થાય ધ્યાયેત પરમેશ્વરમ્ । બ્રાહ્મ મુતમાં ઉડીને પરમેશ્વરનુ ધ્યાન ધરવું; એ જ રીતે ઉત્તરાધ્યયન સૂત્રમાં નથ્થી મુન્ગોનિ સન્નાર્થ અર્થાત્ સ્વાધ્યાયમાં ધ્યાન લગાડવાનું કહ્યું છે. આ પ્રમાણે રાત્રિના છેલ્લા પ્રહર માટેનું નિયમન પૂરું થાય છે. એ નિયમનને સુદૃઢ કરવા માટે “ સ્મૃતિ રત્નાવિલ નામના ગ્રંથમાં એમ કહ્યું છે કે વાઘ મુદ્દત યા નિદ્રા સાપુછ્યક્ષયારિની અર્થાત્-રાત્રિના છેલ્લા પ્રહરની નિદ્રા એ પુણ્યને ક્ષય કરનારી છે. સૂર્યોદયથી દિવસના પ્રથમ પ્રહરને પ્રારભ થાય છે. વેદાનુયાયીઓ માટે જે સમય શૌચ, સ્નાન, સંધ્યાપ્રયાગાદિને માટે છે, તે જ સમયમાં અત્ર સાધુને માટે પ્રતિલેખન તથા સ્વાધ્યાયનું વિધાન છે. બીજો આખા પ્રહર ધ્યાનમાં જ વ્યતીત કરવાનું ગ્રંથ