SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ [ એ પ્રમાણે સાત પાપરથાનકા વિષેની પ્રતિજ્ઞાને ઉલ્લેખ્યા પછી ગ્રંથકાર નીચેના એ શ્લાકોમાં ખીજા` અગીઆર પાપસ્થાનાના ત્યાગની પ્રતિજ્ઞાને ઉલ્લેખ કરેછે.] मायालोभरागद्वेष कलहाऽभ्याख्यान परिहारप्रतिज्ञा । १३८ ॥ कौटिल्येन कदापि नैव निकृतिं किञ्चिद् विदध्यामहं । लेशेनापि नरेन्द्र दिव्यविभवे लोभं न कुर्यैी तथा ॥ पुत्रादिस्वजने न रागमथ च द्वेषं न शत्रावपि । कुनो कलहं कदापि कुपितो दोषस्य वाऽऽरोपणम् ॥ पैशुन्यनिन्दारत्य रति मायामृषामिथ्यात्वपरिहारप्रतिज्ञा । १३९ ॥ पैशुन्यं परिवर्जयेयमनिशं स्वाध्यायधर्मे रतोनिन्दां नैव परस्य कस्यचिदपि स्वप्नेऽपि कुर्यामहम् ॥ नैवं पापरतिं कदापि तनुयां धर्मेऽरतिं चाशुभामुच्छिन्द्यां सह माययाऽनृतमथो मिथ्यात्वशल्यं महत् ॥ માયા આદિ છ પાપસ્થાનાના ત્યાગની પ્રતિજ્ઞા. ભાવા—(૧) કુટિલ ભાવથી કાઈ પણ વખતે કંઇ પણ માયા નહિ કરૂં. (૨) નરેદ્ર કે દેવેન્દ્રના વૈભવ જોઇને પણ તેને કિંચિન્માત્ર લાભ નહિ કરૂં. (૩) પુત્રાદિ કુટુંબીજન ઉપર રાગ નહિં કરૂં. (૪) અને પૂના દુશ્મન ઉપર પણ દ્વેષ નહિ ધરૂ. (૫) કાઈ પણ સમયે કેાઇની સાથે ક્રેાધાયમાન થઇને કલહ–કજીયેા નહિ કરૂં. (૬) કાઈની ઉપર અભ્યાખ્યાન— દોષારોપણ નહિ કરૂં. (૧૩૮) તત્પર વૈશુન્ય આદિ પાંચ પાપસ્થાનના પરિહારની પ્રતિજ્ઞા, (૧) નિરંતર સ્વાધ્યાય આદિ આત્મિકકા માં રહીને કાઇનુ પશુન્ય—ચાડી ચુગલી નહિ ખાઉં. (૨) કાઇ પણ પરાયા માણસની નિન્દા કુથલી સ્વપ્ને પણ નહિ કરૂં. (૩) પાપના કાર્યોંમાં રતિ
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy