SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ 6 બતાવ્યું હોય તે જ સુદેવ’ નામને યેાગ્ય ગણાય. સુદેવનું આ લક્ષણ વ્યાપક છે. પુરાણમાં કહ્યા પ્રમાણે— निर्ममो निरहङ्कारो निस्संगो निःपरिग्रहः ॥ रागद्वेषविनिर्मुक्तं तं देवं ब्राह्मणा विदुः ॥ અર્થાત્—જે મમતા, અહંકાર, સંગ અને પરિગ્રહથી રહિત હૈય અને જે રાગદ્વેષથી મુક્ત હેાય તેને બ્રાહ્મણેા દેવ કહે છે. આ ગુણે તે દેવેજ પ્રાપ્ત કરેલા હાય જેણે કર્મો અને રાગદ્વેષનેા ક્ષય કર્યો હોય અને જેણે તપશ્ચર્યાદિ વડે પરમ વિભૂતિને પ્રાપ્ત કરી પ્રાણી માત્રના ચિત્તને ચમત્કૃત કર્યું હાય. એ પ્રમાણે સત્ય દેવ, સત્ય ગુરૂ અને સત્ય ધર્મની પ્રાપ્તિવડે મનુષ્ય સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ કરી શકે છે અને એ માર્ગે તે આત્મહિતચિંતનમાં આગળ વધી શકે છે. (૫). [ હવે ગ્રંથકાર સામાન્ય રીતે ધર્મીનું માહાત્મ્ય અને ધમતુ ફળ બે ક્ષેાકેામાં दर्शावे छे. ] धर्ममाहात्म्यम् । ६ ॥ धर्मः कल्पतरुर्मणिर्विषहरो रत्नं च चिन्तामणिधर्मः कामदुधा सदा सुखकरी संजीवनी चौषधिः ॥ धर्मः कामघटश्च कल्पलतिका विद्याकलानां खनिः । प्रेम्णैनं परमेण पालय हृदो नो चेद वृथा जीवनम् ॥ धर्मफलम् ॥ ७ ॥ धर्मः कृन्तति दुःखमुन्नतसुखं दत्ते समाध्युद्भवं । दुष्कर्माणि रुणद्धि शक्तिमतुलां प्रादुष्करोत्यात्मनः ॥ ज्ञानज्योतिरपूर्वमर्पयति स स्वर्गापवर्गप्रदस्तन्नास्तीह महत्समुन्नतिपदं यन्नैव दद्यादयम् ॥
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy