________________
૧૭૪
आरोग्यरक्षा । ७५ ॥
जायन्तेऽशुचिवस्तुवृद्धि करणे क्षुद्रा भृशं जन्तवो । नन्त्या रोग्यमिमे मनुष्यवसतौ कुर्वन्ति रोगोद्भवम् ॥ बोध्या अज्ञजनास्तथा हितधिया स्वारोग्यरक्षाकृते । ग्रामादौ न मलादिकच्चरभरं विस्तारयेयुर्यथा આરોગ્યરક્ષણ.
ભાવા—ગામના લોકેા જે પેાતાના ઘર આગળ કે લત્તામાં ગંદી વસ્તુએ નાંખીને ગંદકી વધારે તે તેથા ડાંસ મચ્છર વગેરે અનેક જાતના ક્ષુદ્ર જંતુઓ ઉત્પન્ન થઈ ને હવા અગાડે છે, એટલું જ નહિ પણ તે માણસની વસતીમાં માણસાનુ આરેાગ્ય બગાડી રેગેને ફેલાવે છે; માટે સેવાના ઉમેદવારેએ ગામના અજ્ઞાન લેાકેાને તેમના આરેાગ્યનું રક્ષણ કરવા માટે હિતબુદ્ધિથી એવી રીતે સમજાવવા જોઈ એ કે જેથી તેએ ફરી વાર ગામની વચમાં વસતીવિભાગમાં મળ કચરે વગેરે નાંખી ગંદકી વધારે નહીં. (૭૫).
વિવેચન—આપણા દેશના લોકોમાં નાગરિક તરીકેના પેાતાના ધર્મોનું જ્ઞાન બહુ એધુ હોય છે અને તત્સમધી જ્ઞાન ધરાવનારાઓમાં પણ જ્ઞાન કરતાં અજ્ઞાન વિશેષ હેાય છે. કેટલુંક અજ્ઞાન તે વંશપર પરાથી ચાલ્યું આવે છે અને રૂઢીનાં બંધનોને લીધે એ અજ્ઞાન ટકાવી રાખવું પડે છે! દાખલા તરીકે જ્ઞાતિના જમણવારેાની ગંદી રીત. આરોગ્યરક્ષણના નિયમે સમજનારાઓ એ રીવાજમાં સુધારા કરવાની અને અનાજનો બગાડેા થતા અટકાવવાની જરૂર જુએ છે ખરા, પરન્તુ ચાલતી આવતી રૂઢીને કારણે તેમાં કશે। માટે। ફેરફાર કરવાની હિંમત તે ધરી શકતા નથી. તે ઉપરાંત ઘરનાં આંગણાંમાં ગંદકી કરવાની, પાણી ઢાળવાની, પ્રમાદવશતાથી ગંદકી વધા૨ે જવાની ઈત્યાદિ અનેક પ્રકારની માડી અને કેવળ અનિષ્ટ દેવાથી લોકેા અસ્વચ્છ તથા અનારેગ્યુભર્યો