SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ “ જે વિવેકશૂન્ય પુરૂષ, ભ્રષ્ટના સ્વરૂપ જીવ જન્તુએ ભરેલા (મનુષ્ય દેહના) ત્રણ પ્રવાહી પદાર્થીના બનેલા એકંદરે ઘણાજ ભ્રષ્ટ એવા ચમ માંસ અસ્થિજના લેાહી મેટ્ટ તથા જન્તુથી ખનેલા અને મળ, મૂત્ર, રૂધિર અને આંસુ આદિ નવ અશુદ્ધિ પદાર્થીનાં દ્વારવાળા નારી દેહથી આનન્દ પામે છે તે નરકમાં જન્તુ થઈ ને અવતરે છે.” (શ્લાક ૧૨૨) “સર્વ દુઃખાના ભંડાર અજ્ઞાનના સ્થાન સ્વર્ગપુરના અગળા નરક ધામના માર્ગ લજ્જાના મૂળ અવિવેકના ધામ પવિત્રતા રૂપ વનના કુઠાર જ્ઞાન કમળના હિમ પાપ વૃક્ષના મૂળ અને નાગ વિષનિ મંત્ર ભૂમિરૂપ નારીને કયા જ્ઞાનીજન સેવે ? (શ્લાક ૧૨૬) દુખવાળાથી મળતા સમુદ્રમાં જે અથડાયા કરે તેમની અશાન્તિ તથા દુઃખ એક બાજુએ અને જેણે સદ્વિચાર સેવ્યા છે તથા પેાતાના ધનના ત્યાગ કર્યો છે એવા આત્માની શાન્તિ ખીજી બાજુએ એ બે વચ્ચે બહુ વિરેાધાભાવ છે. ગ્રીષ્મ ઋતુના સૂર્યના તાપથી અકળાયા વિના માત્ર નિશ્ચય રૂપ છત્રી લઈ ને એ પતની ટીચ પર ચઢે છે; શિયાળાની રાત્રિની હૅંડીથી કમ્પ્યા વિના, વાદળાંની ગર્જનાને કે વનનાં તાાનને ગણકાર્યાં વિના ધ્યાનનિમગ્ન થઇને એ હિમ પતને શિખરે પહોંચે છે. ( શ્લાક ૯૧૧) “જીવ સખાધન” નામના સેાળમા પ્રકરણમાં શ્રીમાન્ અમિતગતિ સૂરિએ મેાક્ષની પ્રાપ્તિ માટે વિવેચન કરેલ છે. તેમાં સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દન, સમ્યગ્ ચારિત્ર માટે વસ્તુતઃ લખેલ છેઃ— હે આત્મા, જો તને મેાક્ષની પ્રાપ્તિ માટે ઇચ્છા હાય તા સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દન તથા સમ્યગ્ ચારિત્ર મેળવવા પ્રયત્ન કર અને મિથ્યા જ્ઞાન, મિથ્યા દન તથા મિથ્યા ચારિત્ર ત્યજી દે. વિશેષમાં હે આત્મા જ્ઞાન એવું જોઇએ કે તત્વા સંબધી હાવું જોઇએ, જિતેશ્વર ભગવાનના વચન પર ફિચ હાવી જોઇએ, દોષ વગરનું ન હેાવું
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy