SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ संग्रामे वाऽरिरौद्रे विविधशरहतानेकयोधप्रधाने नो नारीसौख्यमध्येभवशतजनितानंतदुःखप्रवीणे ॥११८॥ આ ત્રણે લોકને બાલી ભસ્મ કરનારા અગ્નિની જવાલામાં પ્રવેશ કરી બલી ભમી ભૂત થવું અથવા મેટા મેટા - જાવાલા સમુદ્રમાં ડુબી જઈ નાશ પામવું અથવા વિવિધ અસ્ત્રો ધારણ કરનાર યોદ્ધાઓ સાથે રણ સંગ્રામમાં મૃત્યુને ભેટે કરે તે સારું છે પરંતું ભવો ભવ દુઃખ આપનાર સ્ત્રી સંગના સુખમાં પડી રહેવું તે સારૂં નથી. विद्युद्योतेन रूपं रजनिषु तिमिरे वीक्षितुं शक्यते यैः पारं गंतुं भुजाभ्यां विविधजलचरक्षोभिणां वारिधीनां ज्ञातुं पारोऽमितानां वियति विचरतां ज्योतिषां मंडलस्य नो चित्तं कामिनीनामिति कृतमतयोदूरतस्तास्त्यति॥११९॥ અંધકાર રાત્રિને વિષે વિજલીના જબકારાથી કઈ રૂપ જોઈશકાય છે. વિવિધ જલચરથી હેભ પામેલ સમુદ્ર ભુજા બેલે પાર પામી શકાય છે અગણીત જોતિષના આ કાશમાં વિચરતા તારાઓને પાર પામી શકાય છે પરન્ત સ્ત્રીઓનાં મનથી ઉત્પન્ન કરેલ વિચાર ને કઈ પાર પામી શકતું નથી માટે સન લેક તેને દુર ત્યજે છે. कात्र श्रीः श्रोणिबिंबे स्रवदुदरपुरे वाऽस्तिखद्वारवाच्ये लक्ष्मीः का कामिनीनां कुचकलशयुगे मांसपिंड स्वरूपे का कांति नेत्रयुग्मे कलुषजलजुषि श्लेष्मरक्तादिपूर्णे का शोभा वक्त्रगर्ते निगदत यदहो मोहिनस्ताः स्तुवंति॥१२०॥
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy