SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ या कूर्मोच्चांघ्रिपृष्ठारुणचरणतला वृत्तजंघा वरोरू स्थूलश्रोणीनितंबा प्रविपुलजघना दक्षिणावर्तनाभिः इंद्रास्त्रक्षाममध्या कनकघटकुचा वारिजावत्र्तकंठा पुष्पस्रग्बाहुयुग्मा शशधरवदना पक्कबिंबाधरोष्ठी ॥१०५॥ હેવગેરૂ-કાચબાની જેવા ઉંચા છે પગ જેના, લાલ છે ચરણના તલીયા જેના વૃત્ત છે જંઘા જેની, થુલ છે શ્રોણ અને નિતંબ જેના વિશાલ છે જઘન જેના દક્ષિણ આવત છે નાભિ જેની ઇંદ્રના અસ્ત્ર જેવી છે કમર જેની સુવર્ણ ઘટ જેવા છે કુચ જેના કમલ જેવા છે કંઠના આવત જેના પુષ્પની માલા જેવા છે બાહુ જેના ચંદ્ર સમાન છે મુખ જેનું પકવબિંબફલ જેવા છે એક જેના, संशुम्मत्पांडुगंडा प्रचकितहरिणी लोचना कीरनासा सज्येष्वासानतभ्रूः सुरभिकचचया त्यक्तपझेव पद्मा अंगरंगं भजती धृतमदनमदैः प्रेमतो वीक्ष्यमाणा नेदृग्यस्यास्ति योषा स किमु वरतपो भक्तितोनो विधत्ते ॥१०६॥ સારી રીતે શોભતા અને સફેદ છે ગાલ જેના હરિણના નેત્ર જેવા છે લોચન જેના પોપટની ચાંચ જેવી. છે નાસા જેની ધનુષ્ય જે નમતે છે ભૂભાગ જેના સુગંધિવાલા છે કે જેના પઘકમલેને ત્યાગ કરેલ લક્ષ્મીના જેવી અંગે અંગને વિષે કામદેવના મદને ધારણ કરતી પ્રેમવાળી નજરથી જોતી આવી સ્ત્રી શું ઉત્તમ ભક્તિ અને તપસ્યાથી નથી મલી શકતી?
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy