SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ २५ ઉપવાસ, તપ, સંયમ આદિ શુભ કર્મ કરે તે પણ તે અવિનાશી નિરાબાધ મેક્ષ સુખને મેળવી શકતું નથી. क्लेशार्जितं सुखकरं रमणीयमय धान्यं कृषीवलजनस्य शिखीव सर्व भस्मी करोति वहुधापि जनस्य सत्यं मायाशिखी प्रचुर दोषकरः क्षणेन ॥५९॥ દુખથી પ્રાપ્ત થએલ સુખ આપનાર માથું અને મનહર કૃષીકારના ધાન્યને અગ્નિ જેમ સર્વ ભસ્મ કરે છે તેમ મનુષ્યમાં રહેલ સત્યાદિ બહુ ગુણ માયારૂપી અગ્નિ ક્ષણ માત્રમાં નાશ ઉત્પન કરે છે. विद्वेषवैरि कलहा सुखघात भिति निभर्सनाभि भवना सुख विनाशनादीन् दोषानुपैति निखिलान् मनुजोऽतिमायी बुद्ध्वेति चारुमतयो न भजति मायां ॥६०॥ દ્વેષ વૈર કલહ સુખ ઘાતની બીક નિર્ભસના આવતા ભવના સુખને વિનાશ એ પ્રમાણે અતિમાયાવી મનુષ્યને સમગ્રહ દુખની પ્રાપ્તિ થાય છે માટે બુદ્ધિશાળી અને સારી છે મતિ જેની એવા મનુષ્ય માયાને ન ભજવી. या प्रत्ययं बुधजनेषु निराकरोति पुण्यं हिनस्ति परिवर्द्धयते च पापं । . सत्यं निरस्यति तनोति विनिंद्यभावं तां सेवते निकृतिमत्र जनो न भव्यः ॥६१॥
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy