SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ પૂછાવી જોશે.. આમાં આધાર જેના લીધેા છે તેનાં નામઃ કનીંગહામની ભૂગાળ, ખીલ-બુદ્ધિસ્ટ રેક, સ્મિથ-અલિ હિસ્ટરી, હાનેલ ઉપાસક દશાંગ, ડેવિડસ–બુદ્ધિસ્ટ ઈંડિયા, વિજયધર્મ સુરિ–પ્રાચીન તીથમાળા, આવષ્યક સુત્ર, શ્રી આચારાંગ-માત્ર એક સ્થળે. 99 ગત શ્રી મહાવીર ખાસ અંકમાં ૫. બહેચરદાસે એક લેખ લખેલા પ્રકટ થયા છે અને આ બીજો છે. હજી પણ આ સંબંધે વિશેષ શેાધખાળ કરવાની રહે છે. તેા ખાજકા વિશેષ પ્રયાસ કરી સ્થàાની નિશ્ચિતતા કરશે અને એ રીતે તે પુણ્ય ભૂમિઓના ઉદ્ધાર કરવામાં નિમિત્તભૂત થશે. જૈનયુગના તંત્રી.
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy