SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ दोषेव सत्सु यदि कोऽपिददाति शापं मिथ्या ब्रवीत्ययमिति प्रविचित्य सह्यम् ॥ ३१ ॥ દોષ હોય અને જો કોઈ શ્રાપ આપે, અને દુચન મેલે, તેા તે માણસ સત્ય ખેલે છે એમ વિચારી સહન કરવું. અને જો દેષ ન હોય છતાં જો કાઇ શ્રાપ આપે, તા તે મિથ્યા ખેલે છે એમ જાણીને સહન કરવું, कोपेन कोऽपि यदि ताडयतेऽथति पूर्वं मयास्य कृतमेतदनर्थ बुद्धया दोषो ममैव पुनरस्य न कोऽपि दोषो ध्यात्वेति तत्र मनसा सहनीयमस्य ||३२|| કાપને વશ થઇ જો કોઈ માર મારે અથવા ઘાત કરે તેા (વિચારવું) જે પૂ॰ભવમાં મેં પણ તેને તે પ્રમાણે અનથ બુદ્ધિથી કીધું હશે તેથી તેમાં મારાજ દોષ છે. ત્યેના કાંઇ પણ દોષ નથી એમ સમજી ત્યાં મનથી સહન કરવું. व्याध्यादि दोष परिपूर्ण मनिष्ट सङ्ग पूतीदमङ्गमपनीय विवध्यं धमम् शुद्धं ददाति गतबाध मनल्पसौख्यं लाभो ममायमितिघात कृतोविषह्यम् ||३३|| જો કોઈ મનુષ્ય આપણા વધ કરી પ્રાણ રહિત કરતા હાય તા આવા સમયે વિચારવું જે આ શરીર વ્યાધિ વિગેરે દોષોથી ભરેલું અનીષ્ટના સંગવાનું અને દુર્ગન્ધમય
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy