SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ર दुःखक्षोणीरुहाढयं दहति भववनं यच्छिखीवोद्यदर्चियत्पूतं धृतबाधं वितरति परमं शाश्वतं मुक्तिसौख्यं । जन्मारिं हन्तुकामा मदनमदभिदस्त्यक्तनिःशेषसङ्गास्तज्जैनेशं तपो ये विदधति यतयस्ते मनो नः पुनन्तु ॥९०८॥ મહાજ્વાલા યુક્ત અગ્નિની જેમ દુઃખ રૂપી વૃક્ષોથી ભરપુર ગહન ભય વનને બાળીને ભસ્મ કરી નાખે છે વળી જેનાથી પરમ શાશ્વત, અવ્યાબાદ્ધ, પવિત્ર મુક્તિ સુખની પ્રાપ્તિ થાય છે, તે નિંદ્ર ભગવાન દ્વારા ઉપદિષ્ટ તપ જે સંસાર શત્રુને હણવાની ઈચ્છાવાલા મદનના મદનું મર્દન કરનારા, સમસ્ત પરિગ્રહોથી શૂન્ય યતિઓ તપે છે તેઓ અમારું મન પાવન કરે. जीवाजीवादितत्त्वप्रकटनपटवो ध्वस्तकन्दर्पदर्पा निघृतक्रोधयोधा भुवि मदितमदा हृद्यविद्यानवद्याः । ये तप्यन्तेऽनपेक्षं जिनगदिततपो मुक्तये मुक्तसङ्गास्ते मुक्ति मुक्तबाधाममितगतिगुणाः साधवो नो दिशन्तु ९०९ છવા જીવાદિ તત્ત્વનું સ્વરૂપ પ્રકાશ કરવામાં પટુ, કંદર્પના દર્પના હણનારા, ક્રોધરૂપી ધાને જીતનારા મદનું મર્દન કરનારા, મનેઝ નિર્દોષ જ્ઞાનના ધારક મહાત્માઓ જેઓ કઈ પણ અહિક પદાર્થની વાચ્છાવિના નિરપેક્ષ રીતે કેવળ મુક્તિ પામવાની પ્રશંસા અભિલાષાથી નિગ્રંથ (પરિગ્રહ રહિત) બની જિનેશ્વર પ્રભુએ યથોપદિષ્ટ તપ તપે છે તેઓ અપરિમિત ગુણના ધારક સાધુઓ અને નિરાબાધ મુક્તિપદ પ્રદાન કરે.
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy