SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ उत्तम संहननस्यैकाग्रचिन्तानिरोधोध्यानं आ अन्तमुहूर्तात् । ઉત્તમ સંઘયણવાલા મહાપુરૂષનુ ચિન્તાના નિરાધ કરી એક ચિત્ત ધ્યાવું તે ધ્યાન. यतो जनो भ्राम्यति जन्मकानने यतो न सौख्यं लभते कदाचन । यतो व्रत नश्यति मुक्तिकारणं परिग्रहोऽसौ द्विविधो विमुच्यते ॥ ઉત્સ જેના સંગથી આ જીવ સંસારમાં રઝળે છે, સુખ તે કદાપી પણ મળતું નથી, અને મુક્તિના કારણભૂત વ્રતના નાશ થાય છે તે એ ( બ્રાહ્ય-ધન-ધાન્યાદિ અને અભ્યંતર કષાયાદિ ) પરિગ્રહના જે સર્વથા ત્યાગ તેને ઉત્સ નામા છઠ્ઠો અભ્યંતર તપ કહે છે. इदं तपो द्वादशभेदमर्चितं प्रशस्तकल्याणपरम्पराकरं । विधीयते यैर्मुनिभिस्तमोपहं न लभ्यते तैः किमु सौख्यमव्ययं ॥ આ આદરયેાગ્ય અને અજ્ઞાન અંધકારને વિનાશક ખાર પ્રકારના તપ જેનાથી સમસ્ત શુભ અને કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે તેને જે મુનિ નિરતિચાર પાળે તેમને અક્ષય સુખની પ્રાપ્તિ કેમ ન થાય ? અર્થાત્ અવશ્ય શિવપદ મળે. तपोनुभावो न किमत्र बुध्यते विशुद्धबोधैरियताक्षगोचरः । यदन्यनिःशेषगुणैरपाकृतस्तपोधिकचे ज्जगतापि पूज्यते ॥ ८९४ ।। તપના પ્રભાવ આ સસ્પેંસારમાં પણ વિશુદ્ધ જ્ઞાનીને ઇંદ્રિય ગોચર કયાં નથી થતા ! (વિદ્વાનોથી કયાં છુપા છે)
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy